મશાલ, , Mashal Poem by Mehta Hasmukh Amathaal

મશાલ, , Mashal

Rating: 5.0

મશાલ
મંગળવાર,26 નવેમ્બર 2019

જીવન માં ના મળ્યો દિલાસો
બસ રહી ગયો ખાલી વસવસો
નથી કોઈ અભરખો કે મનસા
હું લઉ વાત ને સહજ કે સહસા વિચારો તો જીવન, છે જીવવાને

નથી કોઈ વાત નો મલાલ
બસ રહું સદા ખુશખુશાલ
મન માં જલતી હે એક મશાલ
એનો અંત પણ આવશે બેમિસાલ। વિચારો તો જીવન, છે જીવવાને

કહેતો રહું રામ, રામ બધાને
આગ્રહ રાકહું સદા હસવાને
આતુર રહુ બધાને મળવાને
ના નકારૂ સત્ય, ગંભીરતા ને .વિચારો તો જીવન, છે જીવવાને

વિચારો તો જીવન, છે જીવવાને
સુખ અને સ્વર્ગ ને પામવાને
અંતિમ લક્ષ્ય ને પહોચવાને
જીવન મૂલ્યો ને સાકાર કરવાને। વિચારો તો જીવન, છે જીવવાને

જીવન ને પામો લઈને વિસામો
અનુભવ નો કરજો સાચો તરજુમો
દોલત ના નશા થી કદી ના આ ઝૂમો
હાલત ને સુધારવાનો આ છે સમો। વિચારો તો જીવન, છે જીવવાને

જીવન ને સુધારવું આપણા હાથ માં
ના શરમાવું લેવાના સાથ માં
હળીમળી ને કરવો સથવારો
સુધારવો મુલ્યાવાન ખુદ નો જન્મારો। વિચારો તો જીવન, છે જીવવાને

હસમુખ અમથાલાલ મહેતા

મશાલ, , Mashal
Tuesday, November 26, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 26 November 2019

જીવન ને સુધારવું આપણા હાથ માં ના શરમાવું લેવાના સાથ માં હળીમળી ને કરવો સથવારો સુધારવો મુલ્યાવાન ખુદ નો જન્મારો। વિચારો તો જીવન, છે જીવવાને હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success