મિચ્છામિ દુક્કડમ.. Michhami Poem by Mehta Hasmukh Amathaal

મિચ્છામિ દુક્કડમ.. Michhami

Rating: 5.0

મિચ્છામિ દુક્કડમ
રવિવાર,8 સપ્ટેમ્બર 2019

મિચ્છામિ દુક્કડમ
ના પોસવો કદી અહમ
જીવન માં અપનાવો મહામંત્ર
સુખ ની પળો આવશે સર્વત્ર।

મન માં હંમેશા
રાખવી જીવંત આશા
ના થાય વિચારો ની પણ હિંસા
કદી પુરી નહિ થાય તમારી મનસા।

માનવ જીવન છે જ દુર્લભ
ના મળી જાય સહજ
જૈન ગોત્ર હંમેશા રહ્યું સર્વોત્તમ
ઉજાળી લો અને જીવી લો ઉત્તમ

જૈન તરીકે કરતા રહો હંમેશા મનન
આરોગતા રહો સાદું ભોજન
મન માં કરતા રહો દયા નું સિંચન
રાખો આગ્રહ અને અનુસરો સદા વાંચન

લક્ષ્મી હંમેશા અનુસરશે
ઘર હંમેશા આવકારશે
થતો રહેશે ધર્મ નો ઉદય
ભાગ્ય પણ તમને હંમેશા અપાવશે વિજય

હસમુખ અમથાલાલ મહેતા

મિચ્છામિ દુક્કડમ.. Michhami
Sunday, September 8, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success