મોકો ક્યારેય નહિ મળે moko kyarey
ગરબે તો હોયજ રમઝટ
થઇ જાઓ તૈયાર ફટાફટ
આવો મોકો ક્યારેય નહિ મળે
જીબવાન લાગશે ગયું એળે। મોકો ક્યારેય નહિ મળે
દિલ તો દીધા છે જાણી જાણી
આ વાત કદી રહેશે નહિ અજાણી
દિલને પણ મહેકવા દો બહાર થી
મુક્ત મને ઘૂમો ગરબે અને હસો ફુલબહાર થી। મોકો ક્યારેય નહિ મળે
હૈયું એતો હેત નો ગજરો
જેને મળે એનો થઇ જાય ભવ અનેરો
'પ્રેમ અને સ્નેહ' માગે થી નહિ મળે
'જો જો વંચિત રહી ને' જીવન ને ના જવા દેશો એળે। મોકો ક્યારેય નહિ મળે
તમારા હાસ્ય ને લોકો પરખ શે
બંને ની જોડી જોશે અને મલકા સે હોંશે હોંશે
'શું જામે છે જાણે સારસ ની જોડી' કહે ને ઘડીભર અવાક થઇ જશે
'વખાણ કરી ને તમારા' આનંદ પોતે લૂંટી લેશે। મોકો ક્યારેય નહિ મળે
પ્રેમ ને આવકારો
અને કદી ના આપો જાકારો
એતો ભગવાન નું આપેલું વરદાન છે
જીવન જીવવા માટે નુ અભયદાન છે। મોકો ક્યારેય નહિ મળે
થઇ ગયો ને મન ને સંતોષ
હવે કદી નહિ થાય અંદર થી અસંતોષ
જીવન નો અભિગમ જ બદલાઈ જાય
'પ્રેમ, બસ પ્રેમ જ' છે એક સંદેશ અને વહેતો થાય। મોકો ક્યારેય નહિ મળે
Girish Dhobi Good Unlike · Reply · 1 · 2 hrs 5 hours ago
welcome natali pevchaya Unlike · Reply · 1 · Just now 10 hours ago
l bhupinder paliya Unlike · Reply · 1 · Just now 5 hours ag
થઇ ગયો ને મન ને સંતોષ હવે કદી નહિ થાય અંદર થી અસંતોષ જીવન નો અભિગમ જ બદલાઈ જાય પ્રેમ, બસ પ્રેમ જ છે એક સંદેશ અને વહેતો થાય। મોકો ક્યારેય નહિ મળે
welcome kanu big-b Unlike · Reply · 1 · Just now 5 hours ago
welcome rameshchandra dalal Unlike · Reply · 1 · Just now 5 hours ago
welcome navnath dubile Unlike · Reply · 1 · Just now 5 hours ago
welcome gaurang dhobi Like · Reply · Just now 5 hours ago
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
krunal dhobi Unlike · Reply · 1 · Just now 5 hours ago