મૌન નું કોઈ મહત્વ નહિ Mon Nu Poem by Mehta Hasmukh Amathaal

મૌન નું કોઈ મહત્વ નહિ Mon Nu

મૌન નું કોઈ મહત્વ નહિ

મૌન નું કોઈ મહત્વ નહિ
જો એમાં મિલન નું તત્વ નહિ
પ્રેમ નું સત્વ નહિ
લાગણી નું વર્ચસ્વ નહિ।

જિહવા નું સામ્રાજ્ય ત્યાંજ ચાલે
જ્યા આપણા પોતાના નો વિગ્રહ સાલે
એક બીજાપર વાર કરવા હરદમ હોશિયાર રહેતા હોય
નીચા પાડવાની એકપણ તક ચૂકવા તૈયાર ના હોય।

લડાવી લડાવી મૌન ધારણ કરવું
શબ્દો નું વિકરાળ રૂપ રજુ કરવું
આ બધી એક માયાજાળ છે
એનું અસર પણ કાળઝાળ છે।

કેટલા બધા ઘર ઉજડી જાય
જો સમય પ્રમાણે વર્તાવ ના થાય
તમે પોતાનો કક્કો ઠીક કરતા જાવ
અને ઘરને મહાસંગ્રામ તરફ ધકેલતા જાવ।

પ્રેમ નું પણ કઈ આવુ જ છે
આંખો નું અસ્તિત્વ નોખુજ છે
કઈ પણ કહેવાની જરૂરત જ નહિ
આંખો ની લાક્ષણિક તા સહજ અહીં।

'સ્ત્રી નું ઘરેણુ' એનું શાંત જળ ની કેમ રહેવું
કદીના ચંચુપાત કરવો અને સ્વસ્થ અભિપ્રાય આપવો
પોતાના માન ની કે ઘર ના સ્વમાન ની વાત આવે આવે મૌનભંગ કરવો
સ્ત્રીઓનું ઘરમાં માન સચવાય તેવો સ્પષ્ટ અભિગમ વ્યક્ત કરવો।

મૌન નું કોઈ મહત્વ નહિ Mon Nu
Monday, March 27, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 27 March 2017

welcome manisha mehta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 March 2017

welcome sungeeta mehta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 March 2017

welcoem arvind bhandari Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 March 2017

સ્ત્રી નું ઘરેણુ એનું શાંત જળ ની કેમ રહેવું કદીના ચંચુપાત કરવો અને સ્વસ્થ અભિપ્રાય આપવો પોતાના માન ની કે ઘર ના સ્વમાન ની વાત આવે આવે મૌનભંગ કરવો સ્ત્રીઓનું ઘરમાં માન સચવાય તેવો સ્પષ્ટ અભિગમ વ્યક્ત કરવો।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success