ના મુંજાશો Naa Poem by Mehta Hasmukh Amathaal

ના મુંજાશો Naa

Rating: 5.0

ના મુંજાશો

Wednesday, May 16,2018
10: 18 AM

હસો અને હસાવો
જગત ના દુઃખો ને ભુલાવો
જિંદગી ભણી લાંબી છે
પણ આવરદા ટૂંકી છે।

આજ છેજીવન નૂ રહસ્ય
એમાં ના હોવીઆઇએન જોઈએ આળસ્ય
સુખ અને સાહ્યબી જોડે હોય સ્વાસ્થ્ય
નહિ તો પછી રહી જાય કોયડો અને રહસ્ય।

ચાવી છેક આપણા હાથ માં
કહેવત છે ને કે "જેના બાથ માં એના હાથ માં "
"રહેણીકરણી અને રીતભાત" પાડે આગવી ભાત
આપણે તો ખાલી વાટ ત જોવી કે "ક્યારે થાય પ્રભાત "

આપણા પોતાના દુખો ને ભૂલીએ
બીજાના દુઃખો નેમૂલવીએ
માનવી થઈ ને થોડુંક પૂછીએ
એના હાલચાલ જાણી ને થોડી ખબર પૂછીએ!

કોઈ ને તમે કેટલી મદદ કર શકશો?
અને તમારું આપેલું કેટલા દિવસ ટકશે
વીતે દિવસ ભધુ ભુલાઈ જાશે
પણ મદદ કરેલું એળે નહિ જાશે।

આ તો ભવ ના મેળા
જોડાણા તો જોડાણા
વખાનાં માર્યા વિસરાણા તો વિસરાણા
આપણી નજર સમક્ષ કેટલાએ માળા પીંખાણા।

જિંદગી તો રહેશે સમસ્યા થી ભરપૂર
પણ જો જો ના આવે કટુતા ના પૂર
હળીમળી ને રહેશો તો પથ થઇ જશે ટૂંકો
ના મુંઝાશો, જો લેવો પડે તો ટેકો

હસમુખ અમથાલાલ મહેતા

Tuesday, May 15, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

જિંદગી તો રહેશે સમસ્યા થી ભરપૂર પણ જો જો ના આવે કટુતા ના પૂર હળીમળી ને રહેશો તો પથ થઇ જશે ટૂંકો ના મુંઝાશો, જો લેવો પડે તો ટેકો હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply

welcome harshad gosai 1 Manage Like · Reply · 1m

0 0 Reply

welcome Mariara López Friend Friends

0 0 Reply

welcome Tirth Mehta 23 mutual friends 1 Manage Like · Reply · 1m

0 0 Reply

welcome manisha meha 1 Manage Like · Reply · 1m

0 0 Reply

welcome impossible possible 1 Manage Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success