પાળવા નોમલાજોpaalvaa No Poem by Mehta Hasmukh Amathaal

પાળવા નોમલાજોpaalvaa No

Rating: 5.0

પાળવા નોમલાજો
Saturday, May 5,2018
3: 07 PM

કોને કહેવાય સંબંધ
જે હંમેશા રહે અકબંધ
તેના પર લખાય મસમોટો નિબંધ
અને આપણે પણ રહીએ હંમેશા ઋણાનુબંધ।

ઘણા પૈસા જોઈને બાંધે તાંતણો
ઘણા ને હોય વિશ્વાસ પ્રેમ તણો
ઘણા ખાલીલાગણી થી દોરવાય
પણ સંબંધ તો સંબંધ જ કહેવાય!

આ બધાનું પારખું ક્યારે થાય?
જ્યારે સમય વિરોધ કરતો થાય
વાતવાત માં અવરોધ આવતો જાય
સમો દાવ પણ અવળો પડતો જાય

જે સમય આવે પડખે ઉભો રહી જાય
સામે આવતા અવરોધ ને રોકતો ઢાલ બની જાય
જાણે ઋણ ને ઉતારી માથાપરનો ભાર ઉતારતો હોય
ભાઈબંધી ના તાણાવાણા ને ગૂંથી ને આભાર વ્યક્ત કરતો હોય।

સંબંધ કોઈપણ હોય
તેને નિભાવવાનો જ હોય
આ માં કંઈપણ અજુગતું નથી
બધા સંબંધો માં આવુંજરાપણ હોતું નથી

સંબંધો માં વિકૃતિ કદી ના હોય
તેને બધા સંજોગો માં નિભાવવા નો જ હોય
સમય નો આજ, આજે તકાજો છે
પાળવા નો આપણે મલાજો છે

પાળવા નોમલાજોpaalvaa No
Saturday, May 5, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome welcome Imposible Posible 4 mutual friends Friend Friends

0 0 Reply

welcome Carina Talon 4 mutual friends 1 Manage Like · Reply · 1m

0 0 Reply

સંબંધો માં વિકૃતિ કદી ના હોય તેને બધા સંજોગો માં નિભાવવા નો જ હોય સમય નો આજ, આજે તકાજો છે પાળવા નો આપણે મલાજો છે

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success