પાસું ગુપ્ત રાખ્યું છે
પ્રભુ ના નામનો મહિમા મોટો
બીજાપર મુકેલો વિશ્વાસ ખોટો
ખબર નથી ક્યારે થઇ જાય ભેટો
એટલે આપણ ને રાખવો પડે ફોટો।
દિલ ને કાયમ ધબકતું રાખવું પડે
સતત સંયમશીલ અને વ્યસ્ત રાખવું પડે
કયા વખતે પ્રભુમિલન નો યોગ થાય!
અને થાય તો ફક્ત સંયોગ જ કહેવાય।
નિર્ધન અને નિરાધાર
રડે આંસુઓથી ચોધાર
ભગવાન ને ખુબજ ભજે
પણ કદી ના આવે શાંતિ સાંજે।
મારો વિશ્વાસ અતૂટ
ભરોસો પણ અખૂટ
હું તો કાયમ આંખ બંધ કરી લીન થઇ જાઉં
તેમના સ્મરણ થીજ હું કદી ના મુંજાઉં।
કદી તેમને સદેહે મળ્યા હોય એવો ક્યાંય ઉલ્લેખ નથી
આપણ ને તેની અભિલાષા પણ નથી
પણ જીવન નિર્લેપ અને અલિપ્ત રાખ્યું છે
મારા જીવન નું એક પાસું ગુપ્ત રાખ્યું છે।
welcomem rupal bhandari Unlike · Reply · 1 · Just now
welcoem yogina abhilash Unlike · Reply · 1 · Just now
કદી તેમને સદેહે મળ્યા હોય એવો ક્યાંય ઉલ્લેખ નથી આપણ ને તેની અભિલાષા પણ નથી પણ જીવન નિર્લેપ અને અલિપ્ત રાખ્યું છે મારા જીવન નું એક પાસું ગુપ્ત રાખ્યું છે।
welcome tribhovan panchal Unlike · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome manisha mehta Like · Reply · Just now