Paghdi Poem by Mehta Hasmukh Amathaal

Paghdi

હાળું છે તો સલામત

ધન ની જરૂર જ નહોતી
સાખ જ ઘણી હતી
સાહુકાર ને ત્યાં વધારાની રકમ પડી રહેતી
જરૂરત પડે લેતીદેતી રહેતી।

પાઘડી ની આણ હતી
મૂછો ફરમાન હતી
આખી ન્યાત પડખે ઉભી રહેતી
પડ્યો બોલ જીલી લેતી।

'અલ્યા ઘડપણ બસ સુધરી જાય '
બાપા બોલતા બોલતા ગળગળા થઇ જાય
એમના મન માં કદાચ આવો વિચાર આવ્યો હોય
અમે એમને ચિંતા માં જોઈ વિચાર માં પડી જતા


અમારે મન તો એ દેવતા જ હતા
ઘરના મોવડી અને કર્તાધર્તા હતા
અમને બોલ શિરોધાર્ય
સૂચન હંમેશા આવકાર્ય।

બાપજી એ એકવાર પાઘડી માથાપર પહેરાવી દીધી
લાકડી પણ હાથ માં પધરાવી દીધી
'આ પાઘડી મારું નાક અને લાકડી બીજાનો સહારો'
'ઘર માં કદી ના આપતો કોઈ ને જાકારો' સ્નેહ થી કહેતા

એમની મુકેલ પાઘડી નું મને વજન લાગ્યું
એમનું કહેણ મને દિલ માં મને સોંસરવું જતું લાગ્યું
પણ વાત માં સચ્ચાઈ હતી
મારે તેને સમજવાની હતી।

આજે તો બાપા મને જોઈ મરકમરક થતા હતા
પાઘડી ને વારેવારે નિહાળતા હતા
'હાળું છે તો સલામત હાથ માં ' પણ રખે ને મન ફરે અને વચનભંગ કરે તો!
'જીવીશ ત્યાં સુધી તો' આમ ને આમ હું વાગોળતો।

Paghdi
Sunday, July 2, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

આજે તો બાપા મને જોઈ મરકમરક થતા હતા પાઘડી ને વારેવારે નિહાળતા હતા હાળું છે તો સલામત હાથ માં પણ રખે ને મન ફરે અને વચનભંગ કરે તો! જીવીશ ત્યાં સુધી તો આમ ને આમ હું વાગોળતો।

0 0 Reply

welcoem vikram singh makvana Like · Reply · 2 · 18 June at 17: 50

0 0 Reply

Vikramsinh Makavana Vahhh Saheb. ખૂબજ સરસ. ખૂબ ખૂબ આભાર. Like · Reply · 1 · 18 June at 17: 50 Remove

0 0 Reply

welcoem v b kumar Like · Reply · Just now

0 0 Reply

welcomenarendra parmar Like · Reply · 1 · 2 mins Edit

0 0 Reply

welcome nikunj patel Like · Reply · 1 · Just now

0 0 Reply

welcome maulik bariya Like · Reply · 1 · Just now Edit

0 0 Reply

welcome jalpa macwan Like · Reply · 1 · Just now

0 0 Reply

welcome Vaidya Chandrasinh Ganpat Charpot Like · Reply · 1 · Just now

0 0 Reply

welcome girish dhobi Like · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success