પહેલા તમે.. Pahelaa Tame Poem by Mehta Hasmukh Amathaal

પહેલા તમે.. Pahelaa Tame

આજે એને દંડ, જો કહયા માં ના રહે।

ના રાખ મન માં ફાંકો
જતો રહેશે સોનેરી મોકો
નહી મળું તને જો હાલી જઈશ
હાથ મસળતો અને મોં વકારતો રહી જઈશ।

પછી હાથ માં હશે મંજીરા અને બની જશો દેવદાસ
મંદિર માં આપવી પડશે સેવા સેવાદાસ
હું પણ જોઇશ પ્રેમ નો આખરી અંજામ
પણ આખર સુધી રાખજો પ્રેમ પર લગામ

ભારે કરી હોં કે વિચિત્ર ભામા એ
મને બનાવી ગઈ મામા એ
પ્રેમ કરવો છે અને નખરા પણ કરવા છે
પણ આપણે આમેય ક્યાં લગ્ન કરવા છે?

પહેલા તમે.. Pahelaa Tame
Tuesday, January 3, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 03 January 2017

ભારે કરી હોં કે વિચિત્ર ભામા એ મને બનાવી ગઈ મામા એ પ્રેમ કરવો છે અને નખરા પણ કરવા છે પણ આપણે આમેય ક્યાં લગ્ન કરવા છે?

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success