પપ્પા ની દવનિ.. Pappa Poem by Mehta Hasmukh Amathaal

પપ્પા ની દવનિ.. Pappa

Rating: 5.0

પપ્પા ની દવનિ
Sunday, November 3,2019
5: 52 PM

પપ્પા ની હું ધ્વનિ
"બેટા, બેટા" અવાજ થી હું જાગુ સફાળી
ઢોલક નો અવાજ મને કરે છે વિહ્વળ
પ્રભુ ની લીલા છે અકળ।

હું નિહાળુ એમની તસ્વીર ને અનિમેષ નયને
વાતો કરુ આમને સામને
"બેટા" મારો આશીર્વાદ છે તને
સંભાળ જે ત્યાં જઈને બધાને।

"બેટા"ધ્વનિ,જોને બહાર
આપજે બરાબર આવકાર
મારુ ધ્યાન થાય છે ભંગ
મારા લગ્ન થી બાંધવાનો છે નવો સંબંધ।

મારી મમ્મી ના છે ઘણા બધા ઉમંગ
એનો અભિગમ જોઈને મને ચડે છે નવો રંગ
કેટલા કેટલા રહયા છે એના ત્યાગ?
કેટલા બધા જોયા છે એણેઅંતરંગ?

મારું મન થાય છે રડુ રડુ
મારી મમ્મી ને લાગશે અતડું
ક્ષણેક્ષણે થાય એના પ્રત્યે માન
હું અનુભવુ નવુજ આતમજ્ઞાન।

મમ્મી તો છે મારી સાથે
એનો આશીર્વાદ છે મારે માથે
મારા દિલ માં રહેશે હંમેશા સંગાથે
જીવન પણ સુખરૂપ રહેશે સાથેસાથે।

મમ્મી હંમેશા કહે
તું હંમેશા સુખી રહે
ત્યાં જઈને મારું સન્માન જાળવજે
મારા આંસુ જોઈને કદી ના ડગમગ જે।

હસમુખ અમથાલાલ મહેતા

પપ્પા ની દવનિ.. Pappa
Sunday, November 3, 2019
Topic(s) of this poem: november,poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 03 November 2019

મમ્મી હંમેશા કહે તું હંમેશા સુખી રહે ત્યાં જઈને મારું સન્માન જાળવજે મારા આંસુ જોઈને કદી ના ડગમગ જે। હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 November 2019

Ggar Mehta Very touching 1 Hide or report this Like · Reply · 23h

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 November 2019

Manisha Mehta 51 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 November 2019

Sanjay Pansare 20 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 November 2019

Ggar Mehta 96 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 November 2019

D M Deep Mehta 23 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success