પરસ્પર અભિવાદન... Paraspar Poem by Mehta Hasmukh Amathaal

પરસ્પર અભિવાદન... Paraspar

Rating: 5.0

પરસ્પર અભિવાદન
રવિવાર,23 સપ્ટેમ્બર 2018


ઘેર ઘેર આનંદ થી દીવડા મંડાણા
ઉત્સાહ અને આનંદ થી મન ભરાણા
ભાર ની સાફસૂફ હૈ અને મેલ ધોવાણા
માણ્યો ધરતી નો ઉપકાર અને લીધા ઓવારણા।

ભાગ્યશાળી બની ને ઉત્સવ ને ઉજવો
જુના ને ત્યજી નવા ને આવકારો
તહેવાર છે અનેરો, એનો મર્મ સમજવો
મુશ્કેલ નથી ઉકેલ, પણ એનો નીવડો લાવવો।

જેનું નસીબ હોય તે સારા દિવસો જુવે
બીજા ને ખુશ રાખે અને આનંદ અનુભવે
તહેવાર એ તો આનંદ નો સંગમ
વિશાળ હૃદય અને માફી નો સમાગમ।

પરસ્પર અભિવાદન ને પેમ થી જીલે
ગળે થી એકબીજાને ઉત્સાહ થી મળે
"ફરી મળીશું આવતા વર્ષે" કહી અહોભાવ વ્યક્ત કરે
આંખો માં ચમક લાવે અને દિલ ને હળવું કરે।

હસમુખ અમથાલાલ મહેતા

પરસ્પર અભિવાદન... Paraspar
Sunday, September 23, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 23 September 2018

પરસ્પર અભિવાદન ને પેમ થી જીલે  ગળે થી એકબીજાને ઉત્સાહ થી મળે  ફરી મળીશું આવતા વર્ષેકહી અહોભાવ વ્યક્ત કરે  આંખો માં ચમક લાવે અને દિલ ને હળવું કરે।  હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success