પશ્યાતાપ ની આગpashyataap Poem by Mehta Hasmukh Amathaal

પશ્યાતાપ ની આગpashyataap

Rating: 5.0

પશ્યાતાપ ની આગ

કઈ ના આવ્યું હાથ
જેણેછોડ્યો સંગાથ
ભરવા તો ગયો બાથ
હવા એ પણ છોડ્યો સાથ।

હવે તો શબ્દ પણ નથી લખાતો
લખેલું પણ નથી વાંચી શકતો
અરે તરસે છે કાન, સાંભળવા માટે
ભૂલી ગયો છે, સઘળી વાતો તરભેટે।

પ્રેમ ને તરછોડી, વિદાઈ લીધી
પારેવડાની પાંખો, કાપી દીધી
તેણે તો તરફડી, ને દીધી જાન
પછી ક્યાંથી કહું હું તને મહાન?

પ્રેમ નો મહામૂલો વારસો
તેં તો કર્યો એનો ફારસો
બે દિલો ને દીધો તે કારમો ઘાત
તેણેતો દીધા પ્રાણ, પામી ઘણો આઘાત।

મન થી સમજી જાજો
આવી ભૂલો કદી ના કરજો
પછી તો છે મરજીઉપરવાળા ની
પશ્યાતાપ ની આગ જોઈએ જીરવવાની।

પશ્યાતાપ ની આગpashyataap
Thursday, May 10, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

Harshad Gosai Nice Mahetaji.. Laganiyo ne wacha aapi... 1 Manage LikeShow more reactions · Reply · 28m

0 0 Reply

welcome ranjan yadav Manage 1m

0 0 Reply

કઈ ના આવ્યું હાથ જેણે  છોડ્યો સંગાથ  ભરવા તો ગયો બાથ હવા એ પણ છોડ્યો સાથ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success