મારી પૌત્રી -પાર્શ્વી મેહતા... Pautri Poem by Mehta Hasmukh Amathaal

મારી પૌત્રી -પાર્શ્વી મેહતા... Pautri

Rating: 5.0

મારી પૌત્રી -પાર્શ્વી મેહતા
શનિવાર,28 નવેમ્બર 2021
આજે એનો જન્મદિવસ
યાદગાર અને ખાસંખાસ
મળતાવડો સ્વભાવ અને નિખાલસ
શાંતિ ની મુર્તિ અને ન હોય કદી નિરાશ
ફૂલ જેવી કોમળ
દેખાવ સુંદર દેહ એનો સુડોળ
શાલિન, ભદ્ર અને ના કોઈ ડોળ
બધાની સાથે તેનો સારો સુમેળ
ભણવામાં અતિ ઉત્સાહી
વાણી એની મધુર જાણે વહે પ્રવાહી
હું એકાકી પણ એ આવી આગ્રહી
જાણે કે સાક્ષાત દેવી સરસ્વતી
અમારા ઘર માં આવકાર્ય તેનું આગમન
ઘર માં શાંતિ નું સુખદ વાતાવરણ
કદીયે ઘોંઘાટ કે અશાંતિ નો આભાસ
સદા વર્તાય એક અનુભૂતિ નો એહસાસ
જ્યાં ભી જશે ત્યાં અજવાળા પાથરશે
તેના માં-બાપ નું નામ ઉજાળશે
ભણવામાં પણ જાણે તેજ પ્રકાશપુંજ
જોઈને હું હરખાઉં અને હસવું આવે સહજ
મારા દિલ થી અને અંતઃકરણપૂર્વક આશીર્વાદ
તેનુ જીવન વ્યતીત થાય નિર્વિવાદ
સુખી રહે અને હસતી રહે
કુદરત અને દાદપ્રભુ નો ધોધ વેહતો રહે
ડો. હસમુખ અમથાલાલ મેહતા
સાહિત્યિકી

મારી પૌત્રી -પાર્શ્વી મેહતા... Pautri
POET'S NOTES ABOUT THE POEM
સુખી રહે અને હસતી રહે કુદરત અને દાદપ્રભુ નો ધોધ વેહતો રહે ડો. હસમુખ અમથાલાલ મેહતા સાહિત્યિકી
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 04 December 2021

Nita Mehta · Reply · 1 w

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 December 2021

Shanker Verma Have a fabulous birthday Parshvi. God bless you. I'm your Grandpa friend. · Reply · 1 w

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 December 2021

Debasis Bhattacharya নাতনিকে শুভেচ্ছা ও অনেক আদর। · Reply ·

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 December 2021

Rajnikant Champaneri Happy Birthday 🎂🎊🎁 ·

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 December 2021

Reply · 1 w Heena Sheth · Reply · 1 w

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 December 2021

Mukesh Parikh · Reply · 6 d

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 December 2021

Ewa Zelenay · Reply · 6 d

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 December 2021

brahim Memon Happy Birthday 🎉🎂🎊 in advance from Dada dribrahimmemon@

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 December 2021

r Hasmikh Mehta Ibrahim Memon.. tks n welcome · Reply · 1 w

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 December 2021

Sevantilal Mehta · Reply ·

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success