પ્રીત ની રીત.. Preet Poem by Mehta Hasmukh Amathaal

પ્રીત ની રીત.. Preet

પ્રીત ની રીત
સોમવાર,9 સપ્ટેમ્બર 2019

પ્રીત ની રીત છે ન્યારી
જગ માં ખુબ પંકાણી
એને બધાએ વખાણી
અને દિલ માં સમાણી।

દૂર થી લાગે ખુબ સોહામણી
છેતરામણી અને લોભામણી
મન માં જાણે લાગે મણી
પણ એની કિમ્મત કદી ના જાણી।

જે ને લાગી મન થી લાલસા
તૃષ્ણા લાવી જોર થી મનસા
કોડ ઘણા મન માં સમાણા
સેવ્યા મન માં ખુબ સપના।

ના કહી જાણો મન ની ભાવના
રાખો એવી મન ની ખેવના
મનોમન કરજો દિલ થી પ્રાર્થના
રાખજો સારી મન માં રચના।

સેવ જો મન માં સારી કામના
પ્રેમ માં કદીપણ આવે ના લાંછના
મળી શકાય ના નસીબ ના જોરે
નીકળી ના જાય કદી "અરેરે"

હસમુખ અમથાલાલ મહેતા
Courtesy: Mithila Paintings

પ્રીત ની રીત.. Preet
Sunday, September 8, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Kumarmani Mahakul 08 September 2019

મળી શકાય ના નસીબ ના જોરે નીકળી ના જાય કદી " અરેરે" ....This poem is truly very interesting and excellently penned. The Maithali painting of Lord Krishna is heart touching. An interesting poem is beautifully penned....10

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success