પ્રેમ ની કથા
બુધવાર,29 ઓગસ્ટ 2018
ચાલુ છું લઈને હાથ માં મશાલ
દિલ પણ છે વિશાળ
પૈસા ની નથી ટંકશાળ
પણ દિલ નથી પાડતું પસ્તાળ।
દિલ માં સંતોષ છે
આદમી વિશેષ છે
નામ તો નામશેષ થઇ જશે
પણ નામના રહી જશે।
પ્રેમ એ તો પ્રભુ નો પ્રસાદ
એને કદી ના મળે મોળો પ્રતિસાદ
એ તો અવીરત પ્રવાહ છે
બાકી બધી અફ્વાહ છે।
યાદ તો જરૂર થી આવે
મન માં ઓછૂ પણ આવે
લાગણીઓ ના પૂર ઉમટી આવે
આંસુઓ ની જાણે વણઝાર લાવે।
ના ભૂલી શકાય
કે ના યાદ રાખી શકાય
પ્રેમ નો આવો પરચો માનવજીવન માં જરૂર થઈ આવે
અને પ્રેમ નુ નવસિંચન કરી આપે।
પ્રેમ એ સ્વર્ગ માં જવાનું પહેલું સોપાન
ભલે ના મળે માનપાન
પણ નામ અમર થઇ જશે
પેઢી દર પેઢી પ્રેમ ની કથા વાગોળતી થઇ જશે।
હસમુખ અમથાલાલ મહેતા
welcome Dhwani NagarShukla 12 mutual friends 1 Manage Like · Reply · 1m
welcome Nilesh Salunke Add Friend 1 Manage Like · Reply · 1m
welcome Bhagora Shilendra Bhagora 1 Manage Like · Reply · 1m
welcome Basanti More More 1 Manage Like · Reply · 1m
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Bhadresh Bhatt Message