પ્રેમ નો પ્યાલો... Prem Poem by Mehta Hasmukh Amathaal

પ્રેમ નો પ્યાલો... Prem

Rating: 5.0

પ્રેમ નો પ્યાલો
બુધવાર,6 ફેબ્રુઆરી 2019

તારી આંખો ના પલકારા
મારી સાંસો ના વધારે ધબકારા
એની ચમક માં પાછા ચમકારા
મારા દિલ ને વધુ સતાવનારા।

તું છે ઘણી રમુજી
હસમુખી અને મનમોજી
તેને સાંભળી થાય બધા રાજી
"તું ના કહેતો ના", તું હા કહે તો હાજી।

બધાના મન માં તું છો વસી
તું વાત કરે લળી લળી અને હસી
બધા રાખે મન માં તારી વાત
અને રાચે મન માં રાખી રઢિયાળી રાત।

હું દૂર થી તને નિહાળું
તારું રૂપ જ છે નિરાળું
મન માં ને મન હું રાચું
જો થઇ જાય જીવન માં સાચું।

પ્રેમ પણ છે અજીબ પ્રસંગ
ભાન ભૂલે લા માનવી ને લાગે એનો રંગ
મન માં ઉઠે અનેક સવાલો
રંગ અનેરો આવે જો પીધો હોય તેનો પ્યાલો।

હસમુખ અમથાલાલ મહેતા

પ્રેમ નો પ્યાલો... Prem
Wednesday, February 6, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 06 February 2019

પ્રેમ પણ છે અજીબ પ્રસંગ ભાન ભૂલે લા માનવી ને લાગે એનો રંગ મન માં ઉઠે અનેક સવાલો રંગ અનેરો આવે જો પીધો હોય તેનો પ્યાલો। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 February 2019

welcome Bhadresh Bhatt 1 mutual friend Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 February 2019

Message Myrna Costales Canete 11 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 February 2019

Myrna Costales Canete 11 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 February 2019

Sevantilal Mehta Excellent 1 Delete or hide this Like · Reply · 19m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 February 2019

welcome sewantilal mehta 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success