પ્રેમ અને નફરત Prem Ane Nafrat Poem by Mehta Hasmukh Amathaal

પ્રેમ અને નફરત Prem Ane Nafrat

પ્રેમ અને નફરત

પ્રેમ અને નફરત
શું કરે છે કુદરત?
માણસો કેવી રીતે રહે કાર્યરત
મને પણ થાય છે હેરત?

આમ તો કહેછે કે બધા કુદરત ના ખેલ
પણ આપણ ને પહોંચાડે ખલેલ
શા માટે આપણ ને કરે છે શામેલ?
જ્યારે તેને જોવો જ છે ખરેખર તાલમેલ?

હું તો પ્રેમ નો જ ભૂખ્યો
લાગણી નો પણ એટલોજ તરસ્યો
બધાની જોડે વાત કરવી ગમે
બધાની હાલત સરખી, પછી હું હોય કે તમે!

મારે તો ફરવા હતા ડુંગરા
પણ બધાએ નાખ્યા કચરા
કોઈ જગા સલામત નથી ફરવા કાજે
અરે ફાજલ નથી જમીન દફન કરવા આજે।

મેં વિચાર્યું શાંતિ મળશે 'વિદાય થયા પછી'
આવું કેમ? સદાય મળે સુખ ગયા પછી
કોઈ ખટખટ નહિ અને કોઈ ચિંતા નહિ
બસ પોઢી લીધા પછી અને કાયમી સુતા અહીં।

ઘણું બધું જોયું અને જાણ્યું
મળ્યું એટલુંજ પણ માગ્યું હતું ઘણું
જીવન માં રળતર અને મળતર મળ્યા
પણ હંમેશા માવતર સાથે ના રહયા।

પ્રેમ અને નફરત Prem Ane Nafrat
Monday, November 7, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 07 November 2016

ઘણું બધું જોયું અને જાણ્યું મળ્યું એટલુંજ પણ માગ્યું હતું ઘણું જીવન માં રળતર અને મળતર મળ્યા પણ હંમેશા માવતર સાથે ના રહયા।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 November 2016

xkanam vyas Unlike · Reply · 1 · Just now 6 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 November 2016

xNeelam patel Unlike · Reply · 1 · Just now 6 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 November 2016

Mukesh Ribadiya Yes Unlike · Reply · 1 · 1 hr 6 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 November 2016

xhardik patel Unlike · Reply · 1 · Just now 6 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 November 2016

x Sanjay Vaghela Unlike · Reply · 1 · Just now today by

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 November 2016

Bhanu Patel Unlike · Reply · 1 · Just now today

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 November 2016

x Ashish Umang Patel Unlike · Reply · 1 · Just now today by

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 November 2016

x welcome Mehul Prajapati Unlike · Reply · 1 · 1 min today

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 November 2016

yogesh kumar shrimali 7 Nov

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success