પ્રેમ નો અવાજ
હું અણઘડ છું
પણ અનપઢ નથી
હું પણ માનવ છું
“ચુપ રહુ ” એ મારો સ્વભાવ છે।
રખે ને માનતા કે તમેજ લાગણી ધરાવો છો!
જીવન માં ઘણીજ સુગંધી પથરાવો છો
સમય મળે તો લતા ની જેમ વીંટળાઈ પણ જાઓ છો
પણ સાથે સાથે શરમાઈ પણ જાઓ છો।
ચાલો માની લઉં કે તમો લાગણીપ્રધાન છો
મારા જીવન માં મને સાવધાન કરો છો
પણ હું ભાવનાશીલ પ્રાણી છું
તમારી લાગણી ને હું સમજુ છું।...
નાં કરશો કોઈ શોક
મને સતાવવા નો છે શોખ
નાં કરશો એવી નાદાની
કે કરવી પડે પાછીપાની।
પ્રેમ માં ચડ ઉતર પણ થાય
ઉતાવળ માં કૈંક કહી પણ જવાય
એન કૈંક તો ઉકેલ લવાય
આતો નાં સહેવાય કે નાં કેહવાય।
મન ચંચળ છે
પર ઇરાદો અચળ છે
મન નો ઉભરો મનમાંજ સમાય
પ્રેમ નો અવાજ એવો છે કે દુર થી પણ સંભળાય। ..
Alpa Suba and Kavari Yadav like this. Hasmukh Mehta WELCOME V Just now · Unlike · 1
પ્રેમ નો અવાજ હું અણઘડ છું પણ અનપઢ નથી હું પણ માનવ છું “ચુપ રહુ ” એ મારો સ્વભાવ છે।
પ્રેમ નો અવાજ હું અણઘડ છું પણ અનપઢ નથી હું પણ માનવ છું “ચુપ રહુ ” એ મારો સ્વભાવ છે। ..
welcome Binal Nagar, Maryjane Mataro Just now · Unlike · 1
Alpa Suba બહુસુંદર See Translation 7 mins · Unlike · 1
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Prakash Hirapara likes this. Hasmukh Mehta WELCOME Just now · Unlike · 1