પ્રેમ નું સંભારણું ..Prem nu
પ્રેમ નું સંભારણું રહી ગયું
નસીબ માં ના હતું તો ચાલી ગયું
પણ એના લિસોટા પાછળ છોડી ગયું
તારા હીસ્સા માં થોડન વધારે આવી ગયું।….. પ્રેમ નું સંભારણું
તુ કેહતી હતી 'જુદા કદી થઈશું નહિ '
જીવન ને સ્વર્ગ બનાવીશું અહીં
કિસ્મત ની બલિહારી તો જુઓ
જે વિચાર્યું હતું તેનો અંજામ તો જુઓ। …..પ્રેમ નું સંભારણું
યાદ કરી લે તારી કહેલી વાતો ને
કેમ સતાવે છે મને સપનામાં આવીને
તારું દર્દ મને સમજ માં આવેછે
થોડી વાર માં મન 'નિસાસો નાખી જાય છે। …..પ્રેમ નું સંભારણું
તે મને બતાવ્યો 'બહાર જવાનો સરળ રસ્તો '
પ્યાર નો આ નથી 'ના ગમવાનો શિરસ્તો'
ખબર નથી હવે 'ફરી ક્યારે મળાશે '
એકલતા મારાથી 'કેમે કરી જીરવાશે'….. પ્રેમ નું સંભારણું
ના કરો મન માં 'સંતાપ ખોવાનો '
કરી ખેલ તો હવે છે 'જીવન માં જીવવાનો '
પ્રેમ કર્યો એજ 'વાત નો વિશ્વાસ છે'
મન માં આજ વાત નો ભરોસો રહેશે 'જ્યાં સુધી આસ છે'….. પ્રેમ નું સંભારણું
હવે તો તમે જ્યાં છો 'ત્યાંજ સુખેથી રહો'
મન ને મનાવો અને મશગુલ રહો
જૂની વાતો વાગોળવાથી મન ને શાંતિ નહિ મળે
કેહવું તો ઘણુંજ છે પણ ' કહેવાનો મોકો જ નહિ મળે' …..પ્રેમ નું સંભારણું
x mahant mohandasji Unlike · Reply · 1 · Just now 1 hour ago
Vasveliya Mohit Comments welcome Unlike · Reply · 1 · Just now
હવે તો તમે જ્યાં છો ત્યાંજ સુખેથી રહો મન ને મનાવો અને મશગુલ રહો જૂની વાતો વાગોળવાથી મન ને શાંતિ નહિ મળે કેહવું તો ઘણુંજ છે પણ કહેવાનો મોકો જ નહિ મળે …..પ્રેમ નું સંભારણું
picture of hasmukh amathalal xwelcome Shambhuram Mahendra Bhanushali Unlike · Reply · 1 · Just now 6 hours
x welcome sam patel Unlike · Reply · 1 · Just now 2 hours ago
xwelcome Nitin khuthia Unlike · Reply · 1 · Just now 10 hours ago b
xwelcome paresha bhatt Unlike · Reply · 1 · Just now 1 hour ago
xwelcome Megajibhai Dhameliya Unlike · Reply · 1 · Just now 3 hours ago
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
xwelcome paresha bhatt Unlike · Reply · 1 · Just now 1 hour ago