પ્રીત ની કલ્પના... Prit Poem by Mehta Hasmukh Amathaal

પ્રીત ની કલ્પના... Prit

Rating: 5.0

પ્રીત ની કલ્પના
મંગળવાર,19 ફેબ્રુઆરી 2019

મારે જાવું દરિયાપાર
વચ્ચે સાગર બેઠો છે અપાર
એમાં થઇ ગઈ મારી આંખો ચાર
પછી આનો આવે કેમ વિચાર?

દાદાની કૃપા અપરમપાર
પણ મને નથી મળતો એનો તાર
વીણા જ્યારે સંગીત વગાડે
જાતજાત ના સુર વાગી ઉઠે।

પ્રીત ની કલ્પનામાત્ર થી મને સુખ ઉદભવાય
શરીર ના રોમ રોમરોમાંચ પેદા થાય
વારેવારે મળવા નૂ મન થાય
ક્યારે રાત થાય એવી અધિરાઈ થાય।

પ્રેમ એકતા લાવે
જુદી જુદીવસ્તુ નું ભાન કરાવે
સામે ઘણા પડકારો પણ આવે
પણ મન શાંતચિત્તે સમાધાન કરાવે।

સામે પક્ષે પણ એજ હાલ
ડર તો હોયજ કે ના થાય બબાલ
પણ વચલો રસ્તો કાઢવો રહ્યો
વડીલો એ પણ અમારો ખ્યાલ રાખવો રહ્યો।

હસમુખ અમથાલાલ મહેતા

પ્રીત ની કલ્પના... Prit
Tuesday, February 19, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success