રાખો તમન્ના...Rakho Poem by Mehta Hasmukh Amathaal

રાખો તમન્ના...Rakho

Rating: 5.0

રાખો તમન્ના
શનિવાર,9 ફેબ્રુઆરી 2019

જીવન માં નથી કોઈ સાથી કે સંગાથી
આપજ છો એક સારથી
આપણેજ લખવી જીવન ની પોથી
કળ થી લાવો ઉકેલ નહિ કે બળ થી।

અકેલા આવ્યા છો
અનેએકલાજ જવાના
કોઈ ની જાણ વગર થશો રવાના
નથી મળ્યા કોઈ ને જીવન ના પરવાના।

તારું ને મારું કાંઈજ નથી
ઉપરવાળા નું બધું સર્જન અહીં
તું નકામો કરે જીદ મળવાને
તારે કેટલું જોઈ એ જીવવાને?

નથી ચાલવાના કોઈ બહાના
જવું જ પડશે કોઈ ને કહયા વિના
કોઈ કારી ફાવશે નહિ
છોડી જવાનું આપણે બધું અહીં।

જીવન માં રાખો તમન્ના જીવવાની ના
ભરપૂર સહાય અને મદદ કરવાને
ગરીબો પ્રત્યે દયાની દ્રષ્ટિ
ણ કરીલો બધાને તમારા માં સમાવિષ્ટ

હસમુખ અમથાલાલ મહેતા

રાખો તમન્ના...Rakho
Saturday, February 9, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 09 February 2019

જીવન માં રાખો તમન્ના જીવવાની ના ભરપૂર સહાય અને મદદ કરવાને ગરીબો પ્રત્યે દયાની દ્રષ્ટિ ણ કરીલો બધાને તમારા માં સમાવિષ્ટ હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success