રૂડો સંસાર.. Rudo Poem by Mehta Hasmukh Amathaal

રૂડો સંસાર.. Rudo

રૂડો સંસાર
ગુરુવાર,13 સપ્ટેમ્બર 2018

રોતા રોતા આવું
હસતા હસતા જાવું
સુગંધ એવી પ્રસરાવું
જીવન ને મહેકાવું।

ક્ષણ મળી છે જીવવાની
હસવાની અને માણવાની
જો જો ચુકી, જાય ના જવાની
મોત ની ઘડી આવી જવાની।

કોઈ કહે, હતો એ ભૂંડો
કરતો રહેતો હંમેશા ઝગડો
એનું નામ પંથક માં મોટું
લોકો બોલે, એના માટે ખોટું।

આવો છે આપણો ભવસાગર
સ્વભાવ માં ભર્યો છે અહંકાર
જીવન માં નાખો, મધુ ના ટીપા ચાર
લાગશે તમોને રૂડો સંસાર।

કરશો જો તમે, ભલું બીજાનું
આશિષ મળ શે દીધેલા કરજ નું
માલિક છો તમે તમારી મરજીના
જીવી જાણજો, કારણ માટે બીજા ના

હસમુખ અમથાલાલ મેહતા

રૂડો સંસાર.. Rudo
Thursday, September 13, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 13 September 2018

કરશો જો તમે, ભલું બીજાનું આશિષ મળ શે દીધેલા કરજ નું માલિક છો તમે તમારી મરજીના જીવી જાણજો, કારણ માટે બીજા ના હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success