સામે ના આવ Saame Naa Tu Poem by Mehta Hasmukh Amathaal

સામે ના આવ Saame Naa Tu

સામે ના આવ


સામે ના આવ
મને ના શરમાવ
કૈં પણ ના ફરમાવ
કોઈ પણ રીતે ના વહેમાવ ।

તારા રૂપેરી કિરણો મને દઝાડે છે
કોઈ નો ચેહરો વારેવારે દેખાડે છે
મને એની યાદ નથી ગમતી
હું વારેવારે એના વિષે પૂછતી।

એ પળ જ યાદગાર છે
મહોબત ની જાણે વણજાર છે
ચાલી આવે છે અવિરત અને સતત
મને પણ યાદ અપાવેછે સખત।

આજે મેં ગુસ્સા માં કહી દીધું
ના કહેવાનું પણ કહી દીધું
મારે તને પ્રેમ નો રાજા નથી કહેવો
આ રોગ શા માટે સહેવો?

એક વાર મુશ્કેલી ઉભી કરી છે
સંતાપ ની લ્હાણી કરી છે
પણ હું સહન કરી લઈશ
પ્રેમ ને ખુબજ માં થી પામી લઈશ।

મારે પ્રેમ ને સહેવો જ રહ્યો
પણ તું કેમ હસી રહ્યો?
હું મુશ્કેલી થી સામનો કરી રહી છું?
અને તમે પ્રેમ થી કહી રહી છું।

સામે ના આવ Saame Naa Tu
Thursday, January 12, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success