સારુ જીવન....Saaru Poem by Mehta Hasmukh Amathaal

સારુ જીવન....Saaru

Rating: 5.0

સારુ જીવન
બુધવાર,27 સપ્ટેમ્બર 2018

જિંદગી માં તો કરવી જ પડે જમાવટ
તેમાં કદી ના હોય કદી શોર્ટ કટ
બધા જ કરતા રહે બનાવટ
પણ આપણે જ કરવાની હોય પતાવટ

જીવન તો જીવવાનું છે
આગળ પણ વધવાનું છે
કપરા ચડાણ પણ ચડવાના છે
સમય આવે પડવાના પણ છીએ।

જીવન માં કોનો કોનોમાનવો આભાર?
જેણે કદી ના નાખ્યો હોય ભાર
સમયે કર્યો હોય ઉપકાર
સપના ને સાથ દીધો હોય કરવા સાકાર।

આવું ઘણીવાર ના પણ બનતું હોય
પણ આપણે ધ્યાન રાખવાનું હોય
કોઈ કહી ને ના બતાવે
પણ આપણ ને એ બધું સતાવે।

સીડી પણ આપણ ને મળશે
પ્રગતિ પણ થતી રહેશે
ઉપકાર નો પાડ જરૂર માનવાનો
વખત આવે એને જરીર જતાવવાનો।

આજ છે આપણો ધર્મ
કર્મ કરવાનો મર્મ
જો આપણે જ નગુણા રહયા
તો પછી સારા જીવન થી વંચિત જ રહયા।

હસમુખ અમથાલાલ મહેતા

સારુ જીવન....Saaru
Wednesday, September 26, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 26 September 2018

આજ છે આપણો ધર્મ કર્મ કરવાનો મર્મ જો આપણે જ નગુણા રહયા તો પછી સારા જીવન થી વંચિત જ રહયા। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success