સાબર ડેરી... Sabar Poem by Mehta Hasmukh Amathaal

સાબર ડેરી... Sabar

સાબર ડેરી

રવિવાર,1 જૂન 2018

અલ્યા બધા હાલી નીકળ્યા
લોકો નું ભલું કરવા
આપણે જ સાપો ને પાળ્યા છે
આજે એ જ લોકો પાછા વળ્યાં છે।

મને ખેમચંદ પટેલ યાદ છે
તેમને બિરલા નું બિરુદ આપેલ છે
લોકો કહેતા "આખા ને આખાનકલી ઘીના ડબા અંદર આવતા "
ચોખ્ખા ઘી ના થઇ ને બહાર આવતા

આવો હતો વહીવટ
વહીવટદારો નો રહેતો વટ
ખેડૂતો જાય જ્યાં જવું હોય ત્યાં
પૈસા લઈને વોટ નો વહીવટ થાય।

કોણ છે જવાબદાર?
નેતા ઓ થઇ જાય રુઆબદાર
એમાં ય પાછું આપણા ગામનો!
ભલે પછી હોય નમુનો

કોઈ સેવા માટે પાક્યો નથી કેપાકવાનો નથી
ઘર બાળી ને તીરથ કરવાવાળો મળવાનો નથી
આપણે જ નવાનવાજીન ઉભા કરી રહયા છીએ
એક વાર ઘોડો છૂટી જાય પછી તબેલા ને તાળું મારવા જઈએ છીએ

આપણે થોડા પૈસા માટે ડેરી નું ભવિષ્ય ધૂંધળું કરી રહયા છીએ
ખેડૂતો ના લડત કરવા ના મનસૂબા ને આવકારીએ છીએ
પણ એવું ના બને કે બીજા સાયકલ વાળા ઇનોવામાં ફરતા ના થઇ જાય
પોતાના સ્વાર્થ માટે તમોને હાથો ના બનાવી જાય।

આપણે પાટીદાર આંદોલન જોયું
ન જાણવા જેવું જાણ્યું
દેશ નો નખ્ખોદ વાળવા નીકળેલા લેભાગુઓને આપણેઓળખવાજ રહયા
જો સાચા હોય તો તેમને વખાણવાજ રહયા

પણ પોતાનું નુકસાન ના થાય તે જોજો
માતા સમાન ડેરી નું હરણ ના થાય એપણ જોજો
બિલાડી ના ટોપ સમાન નીકળેલાનેતાઓને ઓળખ જો
તમને વિશ્વાસ થાય તોજ લડત માં સામેલ થાજો।

લોકભાગીદીરી નો સંકલ્પ લેજો
ચેરમેન, ડિરેક્ટરો ને ઘર ભેગા કરી દેજો
કોઈ આપણો બાપ નહી અને કોઈ રૈયત નહિ
આપણું જ ભાગ્ય અને આપણુંજ હિત નકારવું નહિ।

હસમુખ અમથાલાલ મહેતા

સાબર ડેરી... Sabar
Sunday, July 1, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

WELCOME BHADRESH BAHTT 1 Manage Like · Reply · 1m

0 0 Reply

WELCOME RAJNI KANT Patel 1 Manage Like · Reply · 1m

0 0 Reply

welcmem pravin rathod 1 Manage Like · Reply · 1m · Edited

0 0 Reply

welcome Ravi Kahar

0 0 Reply

welcome Bhavesh Panchal Add Friend

0 0 Reply

welcome welcome Color Bøý.......................

0 0 Reply

welcome .........................................................................Gor Umang

0 0 Reply

welcome Ramesh Sanghavi 2 mutual friends Add Friend

0 0 Reply

welcome Rakesh Parm Add Friend

0 0 Reply

welcome Saurabh Chandrani Add Friend

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success