સાચુકલું સરગ.. Sachu Poem by Mehta Hasmukh Amathaal

સાચુકલું સરગ.. Sachu

સાચુકલું સરગ
શુક્રવાર,21 સપ્ટેમ્બર 2018

આ તો કુમળું અને ઉગતું ફૂલ
નામ ઉજાળ શે અને આગળ લાવશે કુળ
આજે તો ઘર માં છે આનંદ
જેમ ગોકુળ ભયો નંદ।

ફેલાવે ઘરમાં હેત ની છોળો
કાલુ કાલુ બોલે, પથરાવે પ્રેમ થી ખોળો ચિંતા ચિંતા
નથી કોઈ ચિંતા આગળ પાછળ
તેની બોલી માં ના હોય કોઈ છળ।

કુલદીપક કહો યા કુળ નો ચિરાગ
બધા નો લાડકો સાચવશે રાગ
કોઈ ના હશે મન માં દુઃખ
બસ કાયમ રહેશે કુટુંબ માં સુખ।

બાળક એ તો પ્રભુ નું સ્વરૂપ
ધરે એવા અનોખા અનોખા રૂપ
પ્રભુ ની માયા અપરંપાર
સમજો તો ઠીક નહિ તો અપાર।

ઘર જાણે બની ગયું સાચુકલું સરગ
મને મળી ગયો સુખ નો મારગ
હવે નથી કોઈ મન માં લાલસા
જીવન વીતી જાય વગર જોઈ હાદસા।

સાચુકલું સરગ.. Sachu
Friday, September 21, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success