સાચું સત્વ Sachu Poem by Mehta Hasmukh Amathaal

સાચું સત્વ Sachu

સાચું સત્વ

મડદા ને જોઈને મૃત્યુંવેદના ના થાય
હૃદય દ્રવિત અને વિચલિત ના થાય
આંસુ ના પડે અને શાંતચિત્તે નયન જોતા રહે
શાના માટે બધા જોડે વેરભાવના રાખતા હતા? મન સ્વગત કહે

મને મૃત્ય યાદ ના આવે અને મરવાનો ડર પણ પેદા ના થાય
એમના મોત ની જોડે મારી સરખામણી ના થાય
એતો રચ્યોપચ્યો રહેતો અને રંગરેલિયાં મનાવતો
આખી દુનિયા ને માનો ખિસ્સા માં રાખતો।

આપણ ને શા માટે માન કે દુઃખની લાગણી થાય?
જ્યારે પણ પાપનો ડુંગર ખડકાય
માની લો કે અંતકાળ તમારો કદી ના ઢકાય!

જીવન ગતિમય છે
આપણી દડમઝલ નો ક્ષય છે જ
ગડપણ પણ આવવાનુ અને મોતપણ
ખાલી ક્ષણિક સંમજયા વગર વિચારતા રહો તો પણ।

રખે બીજાને ગાંડા સમજતા
બધા પોતપોતાની રીતે વર્તતા
સનાતાન સત્ય એકજ છે
'મૃત્યુ જ જીવન નું સાચુ સત્વ છે'

સાચું સત્વ Sachu
Tuesday, August 8, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 08 August 2017

welcome aman pandey Like Like Love Haha Wow Sad Angry · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 August 2017

Suresh Shah મડદાને જોઇને મોત યાદ ના આવે તેવું બને, ચોથા આરામાં કૃષ્ણના મોતઉપર બલરામની હાલતને યાદ કરો Like Like Love Haha Wow Sad Angry · Reply · 1 · 9 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 August 2017

welcome gauam yati Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 August 2017

રખે બીજાને ગાંડા સમજતા બધા પોતપોતાની રીતે વર્તતા સનાતાન સત્ય એકજ છે મૃત્યુ જ જીવન નું સાચુ સત્વ છે

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success