સાચવી એ શિશુ ને... Sachvi Poem by Mehta Hasmukh Amathaal

સાચવી એ શિશુ ને... Sachvi

Rating: 5.0

સાચવી એ શિશુ ને

બુધવાર,25 જુલાઇ 2018

આંગણ માં રમતા બાળ
ભવિષ્ય માં લેશે સંભાળ
લોકો ચડાવે છે આળ
માં બાપ જ નથીલેતા સારી સંભાળ।

ઘડપણ ની આશા નીવડશે છે ઠગારી
જેમ ડુગડુગી વાગે અને નચાવે મદારી
બાળકો માગે સારું જતન
શિક્ષા, ઘડતર અને તમન્ના-એ - વતન।

આપણે તો ખાલી તેમના પાલક
ના રાખીએ રુઆબ અને ધાક
એ તો છે પ્રભુ એ દીધેલ કુમળું ફૂલ
ભવિષ્ય માં કરશે રોશન કુળ।

આવા ભૂલકા ઓ ઉપર આવી છે આફત
શિક્ષણ તો હોવું જ જોઈએ મફત
ગરીબ મા-બાપ કેરી રીતે ભણાવી શકે?
જીવન નો અસહ્ય બોજ કેમે વેઠી શકે?

દેશ નું ભવિષ્ય શું?
આપણે કરીશું શું?
દુશ્મન દેશ મોઢું ખોલી ને બેઠો છે
એને તો નુક્સાન કરવાનો પડી ગયો કોઠો છે।

આપણે કરીએ ચિંતન
અને સોંપીએ તન, મન અને ધન
સાચવી એ શિશુ ને ફૂલ ની જેમ
કેળવી એ અને આગળ વધારી એ બધાની જેમ।

હસમુખ અમથાલાલ મેહતા

સાચવી એ શિશુ ને... Sachvi
Wednesday, July 25, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

Krishna Sotang Rai 3 mutual friends 1 Manage Like · Reply · 1m

0 0 Reply

આપણે કરીએ ચિંતન અને સોંપીએ તન, મન અને ધન સાચવી એ શિશુ ને ફૂલ ની જેમ કેળવી એ અને આગળ વધારી એ બધાની જેમ। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success