સદા આશીર્વાદ
શનિવાર,11 ઓગસ્ટ 2018
ખરેખર આજેઆનંદ નો દિવસ
વીતી ગયા વરસોવરસ
આંખોમાં હર્ષ ના આંસુ આવી ગયા
એના આવવાની ખુશી યાદ તાજો કરી ગયા।
અમારો ચિરાગ
બધા નો એક જ રાગ
એની મમ્મી નો આધાર
ખુશી લાવ્યો હતો અપરંપાર।
બાળપણ નજર સમક્ષ તારી આવે
કેટલો માસુમ અને સુંદર ચેહરો લાગે
અમારા બધાનો લાડકો અને સોહામણો
અમારા બધાનો ઉત્સાહ થઇ ગયો હતો બમણો।
તેનો આજે જન્મદિવસ
મન છે ખુશ જ ખુશ
તેના ઘેર પણ છે ભર્યોભર્યો સંસાર
પ્રભુ આપે એને ખુશી અપાર।
મારી નજર સમક્ષ જ એનું બાળપણ વીત્યું
કદી નહોતું વિચાર્યું
તે પણ વિચરશે પોતાના નંદનવન માં
સપનો ને સાકાર કરવા આ જીવન માં।
મને આનંદ છે
લાગણી પણ અનહદ છે
તે ખુશ રહે તેના સંસાર માં
માર સદા આશીર્વાદ છે તેના ઉત્થાન માં।
હસમુખ અમથાલાલ મહેતા
welcome . sangeeta mehta 1 Manage Like · Reply · 1m
welcome rahul makvana, , , , Manage Like · Reply · 1m · Edited
welcome Dhwani NagarShukla 12 mutual friends Message
welcome Shalini Srivastav 2 mutual friends 1 Manage Like · Reply · 1m
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome alpesh parmar...