સફળ જીવન
લાગણીઓ નો મારો થાય
મનમાં વારંવાર યાદ આવતી જાય
ત્યારે સમજવું કોઈ યાદ કરે છે
ભલે દૂર હોય કે પાસ જાણે સંવાદ કરે છે
નાની ઉંમર હોય કે મોટી
ફોરમ મહેકાવતી હોય જાણે માટી
તેની વર્તુંણકમાં જ ફેર હોય
હાવભાવમાં જ બધું કહેતો હોય।
નામ એવાજ ગુણ
પ્રેમ પણ દેખાડે એની પાંપણ
'હેત.હેત' બોલતા બોલતા મોઢું ભરાઈ જાય
વહાલ નો દરિયો જાણે હિલોળા લેતો હોય।
આવો દરિયો જ્યારે પગે મોજું લઈને આવે
તો સ્વભાવિક છે કે વહાલ ઉભરાઈ આવે
અને જ્યારે જન્મદિવસ હોય કે લગ્નપ્રસંગ
મન માં હોયજ સ્વભાવિક ઉમંગ।
મુબારક હો તમોને તમારો જન્મદિવસ
નવી નવી ખુશીયો મળે વરસોવરસ
સોપાન સર કરતા જાઓ સીડીઓના
સફળતા પડશે કદમો માં અને ગાશે ગાન સિદ્ધિઓનાં।
કરો વિહાર ગગન માં
રહો મસ્ત અને મોજી જીવન માં
કરો મનસૂબો આજીવન અને પહોંચાડો તમારી મુરાદ
સંસાર પણ થશે સફળ જીવન પણ રહેશે આબાદ।
welcome Bhadrakant Rahul Gandhi Like · Reply · 1 · Just now
a welcome mahendrabhai limbachia Like · Reply · 1 · Just now
કરો વિહાર ગગન માં રહો મસ્ત અને મોજી જીવન માં કરો મનસૂબો આજીવન અને પહોંચાડો તમારી મુરાદ સંસાર પણ થશે સફળ જીવન પણ રહેશે આબાદ।
welcome binit mehta Like · Reply · 1 · Just now Manage
welcoem akash kumar Like · Reply · 1 · Just now Manage
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcoem zala montu Hasmukh Mehta