સમય વેડફવાથી
યાદો ને વાગોળવી સારી વાત છે
પણ એને વળગી રહેવુ એ લાત છે
સારી હોય કે દુઃખદ, એ તમને લાગણીવશ કરી દે છે
સારા હોવા છતાં તમને નાલેશ કરી દે છે।
ચિંતા શા મારે કરવી?
ભૂતકાળ ની યાદો જરૂર થી વાગોળવી
પણ તેને ચીપ કી રહેવું એ સારી નિશાની નથી
તમને એ કોઈપણ સંજોગો માં સુખ આપતું નથી।
જો તમે કર્મ ના સિદ્ધાંતો માં માનતા હોય તો
તો જિંદગી ને ક્રમશ: ચાલવા દો
ભવિષ્ય ની અકારણ ચિંતા કરવા થી કઈ હાંસલ થતું નથી
ઉપરથી મન ની શાંતિ ને ઉદ્વેગ વધવાથી જીવન સફળ થતું નથી।
ભૂતકાળ ની યાદો પીડાકારક હોય છે
તમને તે સદા ગર્તા માં ધકેલતી હોય છે
તમારો ભૂતકાળ યશશ્વી હોય તો સપના માં રાચતા કરી દે છે
જો ગરીબાઈ માં બચપણ વીત્યું હોય તો પામરતા નો આભાસ અપાવે છે।
આ બંને ની ચડસા ચડસી માં જીવન થોભતું નથી અને આગળ વધે છે
તેની ગતિ તીવ્ર અને ઝડપભેર આગળ વધતી રહે છે
તમોને ખ્યાલપણનહિ આવે કે આ શું થઇ ગયું?
મહેલ માં રહેતા માણસ માટે આ સપનું કેમ થઇ ગયું?
ભૂતકાળ માં થી બોધપાઠ લઇ આગળ વધવું એજ શ્રેષ્ઠ માર્ગ છે
ભવિષ્ય માટે યોગ્યપગલાં લેવા માટે હિમ્મત જરૂરી છે
"પ્રભુ ની ઈચ્છા વગરપાંદડું પણ હાલતું નથી"
અકારણ સમય વેડફાવાથી હાથ માં કઈ આવતું નથી।
welcome kalpesh vaja Like · Reply · 1 · 2 mins Manage
welcome kalpesh vaja Like · Reply · 1 · 2 mins Manage
welcome Naman trivedi Like · Reply · 1 · 2 mins Manage
welcome jayshree yagnik Like · Reply · 1 · Just now Manage
welcome parth jardosh Like · Reply · 1 · Just now
welcome jaideep rathod Like Like Love Haha Wow · 1 · Just now
welcome Jaydeep Jadavwelcome Like · Reply · 1 · Just now Manage
welcome Raju Parmar Add Friend Like · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome vikram thakor Like · Reply · 1 · Just now