સંબંધ ની વાત બાજુ Sambandh Ni Vaat Poem by Mehta Hasmukh Amathaal

સંબંધ ની વાત બાજુ Sambandh Ni Vaat

સંબંધ ની વાત બાજુ

સંબંધ ની વાત બાજુ પાર રાખીએ
વચન ને પારખીએ
એતો માતાને આપવાનો હતો ભરોસો
એને હતુ જ કે માતા ભેંટ સે છાતી સરસો।

હું તો રાધેય
કઈ પણ ના હોય સંશય
બસ કરીશ કોઈ નિશ્ચય
પણ નહિ માગું આશ્રય

હું નથી દાનવીર
કે શૂરવીર
માતા માટે કંઈપણ આપી શકું
આવી તક હું કેમે કરી ચુકી શકું।

માતા તમે છો મહાન પણ
રાધા તો મારુ આશ્રયસ્થાન
હું ન કરી શકું તેનું અપમાન
હું સ્થાપીશ તેને માટે કિર્તીસ્થાન।

તમે પણ મારામાટે મૂર્તિમંત
હું થઈશ તમારી ઈચ્છા સાથે સંમત
મારા જીવન નો આજ રહેશે હઠાગ્રહ
આપનો તો સંબંધ છે રૂણાનુંગ્રહ।

નહિ જશો આજે ખાલી હાથે
રહેજો સદા મારી સાથે
તમારા દીકરા પાંચજ રહેશે
આ મારી પ્રતિજ્ઞા જીવપર્યન્ત રહેશે।

સંબંધ ની વાત બાજુ Sambandh Ni Vaat
Sunday, November 6, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 09 January 2017

welcome robin bliss.. good poem

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 November 2016

નહિ જશો આજે ખાલી હાથે રહેજો સદા મારી સાથે તમારા દીકરા પાંચજ રહેશે આ મારી પ્રતિજ્ઞા જીવપર્યન્ત રહેશે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success