સંદેશો.. Sandesho Poem by Mehta Hasmukh Amathaal

સંદેશો.. Sandesho

સંદેશો
રવિવાર,30 ડિસેમ્બર 2018

પ્રભુ એ સંદેશો આપી દીધો
આપણ ને દૂત બનાવી ને મોકલી દીધા
" માનવી માનવી ને પ્રેમ આપજો "
એકબીજા સાથે ભાઈચારો રાખજો

હું તમને અમરપટો નથી આપતો
અને કોઈ ભરોસો પણ નથી આપતો
સારા કર્મ કરશો તો દેવલોક પામશો
ખરાબ કામ કરશો તો સદા વિનાશ ને નોતરશે।

મારા માટે વાડા ઉભા કરવાની જરૂર નથી
અંદરોન્દર લડાઈ પણ કરવાની જરૂર નથી
કોઈ નિર્દોષ નાહકલોહી વહેવડાવા ની જરૂર નથી
પાપ જેવું કામ થાય તો કદી માફ થશે નહિ।

ભૂલ થી થઇ જાય પાપ તો પ્રાયશ્ચિત કરી લેજો
મન માં ને મન માં સારો સંકલ્પ લઇ લેજો
માફ પૂરેપૂરું નહિ થાય પણ ભવ તરી જશો
પ્રભુ નું શરણું લેવા થી તમારો ઉદ્ધાર થઇ જશે।

તમને મળ્યો છે મહામૂલો અવતાર
કરજો તમારા સપના સાકાર
દેવો ને દુર્લભ એવો છે પૃથ્વીલોક
જ્યાં તમે પામશો ઝળહળતો પરલોક।

હસમુખ અમથાલાલ મહેતા

સંદેશો.. Sandesho
Sunday, December 30, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 04 January 2019

welcome Ferris Jones 69 mutual friends 1 Manage Like · Reply ·

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 January 2019

welcome Ranjitsinh Mori Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 January 2019

welcome Bhavin Patel 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 03 January 2019

welcome aaru chauhan 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 January 2019

welcome raval raval... Manage Like · Reply · 1m · Edited

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 January 2019

Michael KJ Lim Beautiful picture, sacred body. 1 Manage Like · Reply ·

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 January 2019

welcome Sharif Jhurry 251 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 January 2019

Sharif Jhurry Great wow 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 January 2019

welcome Tum Yang Hang Limbu 11 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 January 2019

welcome Steveterjanian 2 mutual friends Add Friend

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success