સંકલ્પ... Sankalp Poem by Mehta Hasmukh Amathaal

સંકલ્પ... Sankalp

Rating: 5.0

સંકલ્પ
શનિવાર,9 માર્ચ 2019

ભલું થયું ભાંગી જંજાળ
હવે તમે જ લેજો મારી ભાળ
હવે નહિ ચડાવે કોઈ આળ
અમે રહયા તમારા અબુધ બાળ।

રગ રગ માં પ્રભુ તમે વસ્યા
રહી નહિ કોઈ જીવન માં સમસ્યા
સવારે સમરું, રાતે સમરું
મન મારૂ ચિંતિત રહે ગભરુ।

આ માયા થી કેમે ઉગરુ
તેનાથી કેમ ઉપર ઊભરું
રાહ મને જડતી નથી
ભજવાનું ટાણું આપતી નથી।

લોકો કહે મને પ્રભુ નો માણસ
હું શોધું ફણસ લઇ ને પ્રકાશ
દિવ્યાજયોતિ ની નું રાખું મનસા
પ્રભુ મારી કરજો પુરી આશા

આજે થયું મને બ્રહ્મજ્ઞાન
જ્યારે તૂટ્યું શઢ નું સુકાન
હવે પડશે નામ, પ્રભુ નુ કાન
મજબુત ઈરાદો મળવા જ્ઞાન

મન માં ઉઠે એકજ ભાવના
રાખું સદા સંગ સદભાવના
માળા જપવી, સુંદર કામના
સિદ્ધ કરવા મારે, સંકલ્પ જીવન ના

હસમુખ અમથાલાલ મહતા

સંકલ્પ... Sankalp
Friday, March 8, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 08 March 2019

Bhadresh Bhatt Delete or hide this Image may contain: 1 person, flower and text 1 Like · Reply · 24m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 March 2019

bhadresh bhatt 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success