સંતાનો ની ખુશી Santano Poem by Mehta Hasmukh Amathaal

સંતાનો ની ખુશી Santano

સંતાનો ની ખુશી

સૌની આસ
ભારત માટે ખાસ
અત્યાર સુધી પાછળ થી ખંજર માર્યું
દેશ ની ધરોહર અને નામને નીચી પાયરી એ ઉતાર્યુ।

ખાલી ચિઠ્ઠી થી વેપાર કર્યો
બારોબાર માલ વેચી કાળાધન નો સંચય કર્યો
કેટલા બધા ટેક્સ નો સમન્વય કરી એક સંશોધન આપ્યુ
તમારે ટેક્સ આપવો નથી અને બધી સુવિધા માટે દેશ ને તમે શુ આપ્યું?

બે નંબર ના પૈસા માટે ની આ લડાઈ છે
તમારે ટેક્સ આપવાનો નથી
ગ્રાહક તેને ચૂકવવાનો છે
છતાં તમારે સડકપર આવી ધમાલ કરવાનો મોકો લેવાનો છે

ધંધા નો અર્થ સમજવાનો છે
દેશ ને પાયમાલ કરવો એ ઉદ્દેશ નથી
આજે કાળાબજારીઓ ને લોકો જાકારો આપે છે
તેથી વિઘટનકારી લોકો ને પેસા આપી તોફાન કરાવે છે।

હવે તો ઉછાળા ભરવાનો સમય આવી ગયો છે
લોકો ને ઠાલા વચનો થી જીવ ઉબકી ગયો છે
લોકો ખુશ, ગરીબ ખુશ બંનેને એકજ છે આસ
ભારતમાતા ની અને સંતાનો ની ખુશી એજ તો છે સંદેશ।

સંતાનો ની ખુશી Santano
Monday, July 3, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome samir sagar

0 0 Reply

હવે તો ઉછાળા ભરવાનો સમય આવી ગયો છે લોકો ને ઠાલા વચનો થી જીવ ઉબકી ગયો છે લોકો ખુશ, ગરીબ ખુશ બંનેને એકજ છે આસ ભારતમાતા ની અને સંતાનો ની ખુશી એજ તો છે સંદેશ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success