સંતાપ અને સંઘર્ષ હોય જ પંડે।
મને ચેન નથી પડતું
દિલ રહે છે રોતું રોતું
શાંત છે પણ રહેછે વિચારતું
કેવો છે આ દિલ નો સેતુ?
વાત્સલ્યો નો ચેહરો સામે આવી જાય છે
આંખોમાં જાણે આંસુઓનો મેહરામણ ઉમટી જાય છે
રડી લઉં છું મન ના એક ખૂણા થી
શબ્દો ની ભરમાર છે પણ ઘૃણા કોઈ નથી।
હું મજાક માં કેહતો 'મારી સાસુ નો બોલાવો'
અને ઉમેરતો ' માયા ની પેટી ખોલાવો '
પેટી માં છે વીંટી મારું મન ગયું છે ચોટી
સાસુ માં કેહતા' તમારી વાત જ છે ખોટી'
'સેવા ની વાત કરો મેવા મળશે પછી '
અડશો તો લાગશે ઝટકો જાણે ઝેરી વીંછી
ભૂલી જશો માલમતા ને અને યાદ કરશો ' માંડી રે '
શાને માંગી મતા, આતો મુસીબત આવી રે
આજે 'સાસુ માં' નથી અમારા બધાની વચમાં
અમે કેટલાય દસકા થી હતા તેમની ટચ માં
ઝગડો રોજ થાય અને પાછા એક થઇ જાય
એક ની એક વાત વારંવાર કરતા જાય।
બસ હવે મારે જવું છે
વધુ જીવવું વસમું છે
વાત મન થી નીકળતી નથી
મને શી વાત ની ખોટ હતી?
મારું ઘર મારું ઘર મન થી સાલ્યા કરે છે
'હું રજળું છું: એમ જ મન માં થયા કરે છે
શા માટે મા ને જીવન માં છેલ્લે આવો સંતાપ કરવો પડે?
જીવન મળ્યું છે એટલે સંતાપ અને સંઘર્ષ હોય જ પંડે।
x welcome welcome prakash jasani Unlike · Reply · 1 · Just now today
x welcome Janhavi Ninad Ozalkar Unlike · Reply · 1 · Just now
x welcome Shraddha Pansare Unlike · Reply · 1 · 1 min today
મારું ઘર મારું ઘર મન થી સાલ્યા કરે છે હું રજળું છું: એમ જ મન માં થયા કરે છે શા માટે મા ને જીવન માં છેલ્લે આવો સંતાપ કરવો પડે? જીવન મળ્યું છે એટલે સંતાપ અને સંઘર્ષ હોય જ પંડે।
welcome binal nagar Unlike · Reply · 1 · Just now today
x Daxa Pansare Thanks jiju vachine koni agal radvu bas ba to gaya Unlike · Reply · 1 · today
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
x welcome Rajendra Yadav