સંતોષ.. Santosh Poem by Mehta Hasmukh Amathaal

સંતોષ.. Santosh

Rating: 5.0

સંતોષ
બુધવાર,12 ફેબ્રુઆરી 2020

તમારો હસતો ચેહરો
જીવન ના સુખ થી ભર્યો ભર્યો
હું નિહાળતો રહ્યો
બધા રંગો ને નીરખી રહ્યો।

જીવન ને તમે અનુભવ્યું
મન ને ખંત થી પરોવ્યું
ભલે તમને અનોખો પરિચય કરાવ્યો
પણ તમે એનો બહાદુરી થી સામનો કર્યો।

સ્ત્રી તરીકે તમે ઝઝૂમ્યા
બધાજસંજોગો ને પારખ્યા
આપ એને આપી સંગીન વ્યાખ્યા
ભલે સંસારે તમને કપરા સંજોગો માં પીખ્યા।

તમે તડકી- છાયડી જોઈ
પારખી પરખી અને નજીક થી નીરખી
સમય પણ સાથ આપેજ છે
સમય ની સાથે સુખ ની છાંયડી લાવેજ છે।

ચેહરા પર સંતોષ છલકાય છે
મન માં સંતોષ નો છંટકાવ છે
એક નદી નો ઠરાવ છે
જીવન પ્રત્યે નો ભાવ છે।

જીવન માં રહેવું
અને ઝઝૂમવું
એ એક નારી ને પડકાર છે
સંસાર માં પણ તેનો આવકાર છે।

હસમુખ અમથાલાલ મહેતા
આભાર: યોગીના અભિલાષ

સંતોષ.. Santosh
Wednesday, February 12, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 15 February 2020

Waw too good realy.. yogina abhilash

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 February 2020

Jayanti Solanki Hide or report this 1 Like · Reply · 11h

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 February 2020

Rashmin Jadav 8 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 February 2020

Jayanti Solanki 1 mutual friend 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 February 2020

જીવન માં રહેવું અને ઝઝૂમવું એ એક નારી ને પડકાર છે સંસાર માં પણ તેનો આવકાર છે। હસમુખ અમથાલાલ મહેતા આભાર: યોગીના અભિલાષ

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success