સપનું... Sapnu Poem by Mehta Hasmukh Amathaal

સપનું... Sapnu

Rating: 5.0

સપનું
સોમવાર,1 ઓક્ટોબર 2018

અદના આદમી નું
વહાલું એક સપનું
દિલ માં સંઘરાયેલું
અને લાગે લુ એનું ઘેલું।

ઈચ્છિત ફળ ની વાંછના
કરું હંમેશ એની વંદના
કરજો પ્રભુ કૃપા
અને વસાવજો અનુકંપા।

સદા દિલ થી ઝંખું શાંતિ
ના કરું કોઈ આપત્તિ
એજ મારી મૂડી અને સંપત્તિ
થતી રહે મારી ઉત્તરોત્તર પ્રગતિ।

ના અકારું કોઈની પણ ટીકા
અને ના આવકારુ વેર ની જફા
આવા અમૂલ્ય જીવન ને ના વેડફાવું
મન ને વારંવાર સમજાવું।

કરું કામના એવી
બધા રહે સુખી અને મેઘાવી
મારી ફલશ્રુતિ ને હું વધાવું
પછી જ અંતિમ ઘરે સીધાવું।

હસમુખ અમથાલાલ મહેતા

સપનું... Sapnu
Monday, October 1, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 01 October 2018

કરું કામના એવી બધા રહે સુખી અને મેઘાવી મારી ફલશ્રુતિ ને હું વધાવું પછી જ અંતિમ ઘરે સીધાવું। હસમુખ અમથાલાલ મહેતા

1 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success