શરણું... Sharnu Poem by Mehta Hasmukh Amathaal

શરણું... Sharnu

Rating: 5.0

શરણું
સોમવાર,24 સપ્ટેમ્બર 2018

પ્રભુ નું લીધું શરણું
મોં માં લઇ ને તરણું
હું ધીરે થી ગણગણું
રહી જશે મને સંભારણું।

ધરતી નો ઘણો ઉપકાર
ના કરું કદી અપકાર
જતન તાં ધરતી મા નું કરું
સમય આવે વચન પૂર્ણ કરું।

પ્રભુ રહે અનંત આકાશ
ધરતી રહે મારી પાસ
મને રહે અંતર ની આસ
પ્રભુ દેતા રહેજો, મને સંદેશો ખાસ।

નજર નથી આવતા મારા અવગુણો
શોધુ ના સદા બીજા ના ગુણો
વ્યસ્ત રહું દુનિયા ની માયાજાળ માં
હવે ક્યારે છૂટીશ આ કંકાસ અને જાળ થી?

નથી સહેવો અને નથી કહેવો
આ સંસાર નો ભાર વહન કરવી
થાય તયાં સુધી "ઉફ" પણ ના કહેવું
બસ પ્રભુ ને યાદ કરતા રહેવું।

હસમુખ અમથાલાલ મહેતા

શરણું... Sharnu
Monday, September 24, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 24 September 2018

નથી સહેવો અને નથી કહેવો આ સંસાર નો ભાર વહન કરવી થાય તયાં સુધી ઉફ પણ ના કહેવું બસ પ્રભુ ને યાદ કરતા રહેવું। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success