શિશુ અવતરણ... Shishu Poem by Mehta Hasmukh Amathaal

શિશુ અવતરણ... Shishu

Rating: 5.0

શિશુ અવતરણ
રવિવાર,2 ડિસેમ્બર 2018

અમારા ઘર માં થયું શિશુ નું આગમન
માહોલ સર્જાયો જાને થયું પ્રભુ નું અવતરણ
બધા ને ખબર છે કે આ તો ચક્ર છે જીવનમરણ
આપણ ને ભાન છે તેમ છતાં થાય આનંદ ના એંધાણ।

ઘર માં બાળક માટે ઘણું આકર્ષણ
હંમેશા પતિ-પત્ની વચ્ચે થાય ઘર્ષણ
જો લાંબો સમય વીતી જાય તો ઉઠે જંખના
મનોમન પ્રભુ ને કરીએ પ્ર્રાર્થના।

બાળક નું જો પારણું બંધાય
તો કુટુંબ માં આશા નો સુરજ ઉદભવાય
"હાશ, કુળદિપક" આવ્યો અને મેણું ટળ્યું
પ્રભુ એ આશીર્વાદ સાથે વહેતું કર્યું ઝરણું।

ખુશી ની છોળો ચોમેર થી ઉઠે
બધા તરફ થી અભિનંદન ની જડી વરસે
ઘેરઘેર મીઠાઈ વહેંચીને મોઢું મીઠું કરાવાય
કોઈ બાધા રાખી હોય તો પુરી કરવા જવાય।

માતા નો આનંદ સમાયો ના સમાય
જીવન જાને સંપૂર્ણ થયું હોય એમ અનુભવાય
માતા જીવન થી ગદગદ થઇ જાય
"બધાની સેવા કર્યા નું જાણે ફળ મળ્યું હોય" એમ કહેવાય

હસમુખ અમતથાલાલ મહેતા

શિશુ અવતરણ... Shishu
Sunday, December 2, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 02 December 2018

માતા નો આનંદ સમાયો ના સમાય જીવન જાને સંપૂર્ણ થયું હોય એમ અનુભવાય માતા જીવન થી ગદગદ થઇ જાય બધાની સેવા કર્યા નું જાણે ફળ મળ્યું હોય એમ કહેવાય હસમુખ અમતથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success