શ્રદ્ધા સુમન
શ્રદ્ધા સુમન કરું અર્પણ
આજ છે મારું તર્પણ
મારું જીવન તમોને છે સમર્પણ
ખુબજ સાલે છે તમારું સ્વર્ગારોહણ
સુસન્કૃત વારસો તમોએ આપ્યો
દયાની સરવાણી નો ચિતાર આપ્યો
ધર્મ ના સંસ્કાર સીંચ્યા
અમો ને જીવન મળ્યું તેનાથી ધન્ય થયા।
આજે તમો અમારી વચ્ચે નથી
પણ તમારો સથવારો અમોને ભૂલવા દેતો નથી
અમારા દરેક કાર્યમાં તમે નજર સમક્ષ દેખાઓ છે
તમને જોઈને આંસુઓને પણ છલકાવી દો છો।
તમારી આ વાડી અને વારસો
હું હંમેશ રાખું છાતી સરસો
વરસ જો વર્ષા ની જેમ રીમઝીમ
અને આશીર્વાદ આપી રાખી રાખજો હેમખેમ।
welcome bhandari milap Unlike · Reply · 1 · Just now
તમારી આ વાડી અને વારસો હું હંમેશ રાખું છાતી સરસો વરસ જો વર્ષા ની જેમ રીમઝીમ અને આશીર્વાદ આપી રાખી રાખજો હેમખેમ।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome welcome rajiv doshi Unlike · Reply · 1 · Just now