શું એ લખ્યું હશે.......Shun Poem by Mehta Hasmukh Amathaal

શું એ લખ્યું હશે.......Shun

Rating: 5.0

શું એ લખ્યું હશે

સોમવાર,2 જુલાઈ2018

મુખડુંરહે સસ્મિત
આંખો તાકતી રહે અમીટ
કોણ જાણે કોની જોતો હશે વાટ!
શું એ લખ્યું હશે લલાટ।

હું એના ભાવો ને સમજવાની કોશિશ કરતો
વખત આવે વાત પણ કરી લેતો
કાન માં પણ કાનાફુસી કરી દેતો
પણ તેને તો હું નજર માં જ ના આવતો।

તેના ગાલ પાર શરમ ના શેરડા પડતા
કૈંક કહેવા માટે ઘણા પ્રયત્નો કરતા
હું ઘણો નજીક સરકતો સાંભળવા
પણ બધા પ્રયાસ થઇ જતા હવા।

હું નાદાન બની એનો થવાની પ્રયત્ન કરતો
વાતો કરવામાં ખૂબજતલ્લીન થઇ જતો
એ મારા સામે એકીટસે જોતી
મને સજવાની કોશિષકરતી

હું અણગઢ સાબિત થયો
તેને કદી ના સમજી શક્યો
તે મારા પદચાપ ની વાટ જોતી
"હું તેની આંખો દબાઉં " તેવી કલ્પના માં હંમેશા રાચતી।

આવો જરહેતો મારો ભાવ
તેના પણ આવા જ રહેતા હાવભાવ
ના કદી નારાજી કે ના કદી અણગમો
પણ કદી ના આપતી મન નો વર્તારો।

હસમુખ અમથાલાલ મહેતા

શું એ લખ્યું હશે.......Shun
Monday, July 2, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome Celeste D. Erni 2 mutual friends 1 Manage Like · Reply · 1m

0 0 Reply

આવો જરહેતો મારો ભાવ તેના પણ આવા જ રહેતા હાવભાવ ના કદી નારાજી કે ના કદી અણગમો પણ કદી ના આપતી મન નો વર્તારો। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success