સ્મરણ... Smaran Poem by Mehta Hasmukh Amathaal

સ્મરણ... Smaran

Rating: 5.0

સ્મરણ
બુધવાર,14 નવેમ્બર 2018

દિલ થી કરૂ હું સ્મરણ
જો અકાળે થઇ જાઉં હું અરિહંતશરણ
કરું પ્રાર્થંના અંતકરણ
જો જો વ્યર્થ ના જીવન અકારણ।

નથી દુભવ્યા કોઈ ના મન
નથી ઉચ્ચાર્યા કદી કટુ વેણ
વાણી માં રાખી હમેશા શાલીનતા
અને સદા દર્શાવી માનવતા।

ઋણ મારું હું ચુકવી ના શકું
કરવા ધારું ઘણું પણ કરી ના શકું
મન ને સંભાળુ પણ રોકી ના શકું
પારકા ને બનાવું પોતાના પણ બનાવી ના શકું।

આવા જીવન નો હું ખુબજ ઋણી
જીવન નીમહત્તા હવે સમજાણી
કરે બીજા વાતો ઘણી સુફિયાણી
પણ મારા થઈએ રહે નહિ અજાણી।

તરવો મારે અમૂલો ભવસાગર
માનો તો છે ખારાશથી ભરપૂર
લાવી જો હોય મીઠાસ અમૃત સરીખી
નતમસ્તક ઉભો રહું, પ્રભુ તમોને નીરખી।

હસમુખ અમથાલાલ મહેતા

સ્મરણ... Smaran
Wednesday, November 14, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 14 November 2018

welcome suresh shah 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 14 November 2018

welcome riyska callysta 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 14 November 2018

તરવો મારે અમૂલો ભવસાગર માનો તો છે ખારાશથી ભરપૂર લાવી જો હોય મીઠાસ અમૃત સરીખી નતમસ્તક ઉભો રહું, પ્રભુ તમોને નીરખી। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success