સ્નાનઘર ની બખોલ માં Snanghar Poem by Mehta Hasmukh Amathaal

સ્નાનઘર ની બખોલ માં Snanghar

સ્નાનઘર ની બખોલ માં

બાપુ શમણું જ રહી ગયું
આપણું ભારત હિન્દુસ્તાન થઇ ગયું
તમારા સપના નું તાદ્રશ અને જીવંત દર્શન
બસ રહી ગયું છે ગુંડાઓનું અને નેતાઓનું ભાષણ।

આપણા રાજ્ય ગુજરાત માં કસાઇઓ ને છૂટો દોર
'શરાબ અને સુંદરીઓની મહેફિલ' લોકો મૂકે છે દોટ
લાખ બે લાખ થી ભૂખ મટતી નથી અને કરોડની છે વાંછના
ગુજરાત ની અસ્મિતા છે ભય માં કૈંક કરો ને બાપુ તો થઇ જાય નામના?

'ગરીબી ઉન્મૂલન નો આપ્યો મંત્ર'
સરકારી આદેશ નો અમલ ઊંધો કર્યો અને ઝડપાણું તંત્ર
હવે તો કરોડો પણ નહિ આખું માલગાડી નું વેગન જોઈએ
લક્ષ્મી જી નું સ્થાન તિજોરી માં નહિ પણ સ્નાનઘર ની બખોલ માં રાખીએ।

'સ્વતંત્રતા મળતા ની સાથે લોકાર્પિત થવી જોઈએ' આપે કહયું
પણ સતા લાલચુઓએ તમને ગોળી આપી
પોતાની પરખ સ્વાતંત્ર સેનાની આપી
પરદેશ ની ખરીદી માં કટકી કરી પોતાની ઓળખ આપી।

સ્નાનઘર ની બખોલ માં Snanghar
Thursday, December 29, 2016
Topic(s) of this poem: poems
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 29 December 2016

“સ્વતંત્રતા મળતા ની સાથે લોકાર્પિત થવી જોઈએ” આપે કહયું પણ સતા લાલચુઓએ તમને ગોળી આપી પોતાની પરખ સ્વાતંત્ર સેનાની આપી પરદેશ ની ખરીદી માં કટકી કરી પોતાની ઓળખ આપી।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success