સોનેરી અક્ષર... Soneri Poem by Mehta Hasmukh Amathaal

સોનેરી અક્ષર... Soneri

સોનેરી અક્ષર

બુધવાર,18 જુલાઈ 2018

તારી શહાદત ના જાય પાણી
મારી આંખોં માં આવી ગયા પાણી
તારી કુરબાની ને દેશે વખાણી
તારા નામની તખ્તી સોનેરી અક્ષરે લખાણી।

દેશ નું ભાગ્ય યુવાધન
દેશ ને સમર્પિત સંસાધાન
છે કોઈ આનું સમાધાન?
પણ દેશ ને રહેવું પડશે સાવધાન!

ખડેપગે છે દેશના પ્રહરી
લગાવે છે જાન ની બાજી
કેટલા એ જવાનો એ આપી છે આહુતિ
શું આપણે ના કરવી જોઈએ દેશની સ્તુતિ।

દેશ ના ગદ્દારોનો થવો જોઈએ બહિષ્કાર
ભલે કઈ પાર્ટી ઓ આપે સત્કાર
તેમને મળવો જ જોઈએ જાકાર
તેમનો સંભળાવવો જ જોઈએ ચિત્કાર।

આપણો દેશ સહિષ્ણુ અને સહનશીલ છે
હંમેશા એ દિશા માં આપણે કાર્યશીલ છીએ
આપણે કાયર તો નથી પણ ઉદારત સમાયેલી છે
દેશ ને અર્પેલ શહાદત જીવ થી પણ વહાલી છે।

હસમુખ અમથાલાલ મેહતા સોનેરી અક્ષર

બુધવાર,18 જુલાઈ 2018

તારી શહાદત ના જાય પાણી
મારી આંખોં માં આવી ગયા પાણી
તારી કુરબાની ને દેશે વખાણી
તારા નામની તખ્તી સોનેરી અક્ષરે લખાણી।

દેશ નું ભાગ્ય યુવાધન
દેશ ને સમર્પિત સંસાધાન
છે કોઈ આનું સમાધાન?
પણ દેશ ને રહેવું પડશે સાવધાન!

ખડેપગે છે દેશના પ્રહરી
લગાવે છે જાન ની બાજી
કેટલા એ જવાનો એ આપી છે આહુતિ
શું આપણે ના કરવી જોઈએ દેશની સ્તુતિ।

દેશ ના ગદ્દારોનો થવો જોઈએ બહિષ્કાર
ભલે કઈ પાર્ટી ઓ આપે સત્કાર
તેમને મળવો જ જોઈએ જાકાર
તેમનો સંભળાવવો જ જોઈએ ચિત્કાર।

આપણો દેશ સહિષ્ણુ અને સહનશીલ છે
હંમેશા એ દિશા માં આપણે કાર્યશીલ છીએ
આપણે કાયર તો નથી પણ ઉદારત સમાયેલી છે
દેશ ને અર્પેલ શહાદત જીવ થી પણ વહાલી છે।

હસમુખ અમથાલાલ મેહતા

સોનેરી અક્ષર... Soneri
Wednesday, July 18, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

આપણો દેશ સહિષ્ણુ અને સહનશીલ છે હંમેશા એ દિશા માં આપણે કાર્યશીલ છીએ આપણે કાયર તો નથી પણ ઉદારત સમાયેલી છે દેશ ને અર્પેલ શહાદત જીવ થી પણ વહાલી છે। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success