સોણલું... Sonlu Poem by Mehta Hasmukh Amathaal

સોણલું... Sonlu

સોણલું
સોમવાર,24 ડિસેમ્બર 2018

જીવન નું બની ગયું સંભારણું
આપણા બેઉ નું સેવેલું સોણલું
ખીલ્યા બાગ માં બેનવા અંકુર
મહેકી ઉઠયો મઘમઘી ઉઠયો સંસાર।

નવા નવા બે આત્મા ના મિલન
રોજ થાય વિચારો નું પ્રદાન
સુરજ ની કિરણો કરે જીવન ને ઉજ્જવળ
સમય પસાર થતો રહે જેમ નદી જળ।

ખળખળ વહેતું નદી નું ઝરણું
હું તરવા ધારું પકડી તરણું
મહેચ્છા ઓ થાય મન માં ઘણી
હું છોડું મારી નાવડી તારા પર ધણી।

જીવન નું આ વરવું રૂપ
સહવું શાંતિ થી રહી ચૂપ
વિચારો ના મતભેદ ઉઠે તોય
સમતા રાખી પતાવટ હોય।

જીવન ના ખાટા મોળા પ્રસંગ
પણ સદા બની રહે ઉમંગ
હેત ને બંધાયેલા તાંતણા
જાને ગૂંથાયેલા તાણાવાણા।

હસમુખ અમથાલાલ મહેતા

સોણલું... Sonlu
Monday, December 24, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 24 December 2018

જીવન ના ખાટા મોળા પ્રસંગ પણ સદા બની રહે ઉમંગ હેત ને બંધાયેલા તાંતણા જાને ગૂંથાયેલા તાણાવાણા। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success