સ્થાન કાયમ રહેશે Sthan Kaayam Poem by Mehta Hasmukh Amathaal

સ્થાન કાયમ રહેશે Sthan Kaayam

સ્થાન કાયમ રહેશે

માતા પિતા ની સરખામણી જ ના હોય
તેમના તો જેટલા આશિર્વાદ મળે તેટલા ઓછાજ હોય
આગ ઝરતી ગરમી હોય કે પછી હાડ ગણાવતી ઠંડી
બન્ને હંમેશા ચિંતા કરતા હોય મોડી રાત સુધી।

હું સાંભળવાની કોશિસ કસરતી
પણ તેનો અર્થ મળવાની આશા ઓસરતી
મારું મન હંમેશા તેમના મોઢા પર હાસ્ય જોવા કોશિશ કરતુ
પણ એ કદી તેમનું મન કળવા ના દેતા અને મારા મન ને આ વાત નિરાશ કરતુ।

કદાચ એમને વધારે મેહનત કરવી પડતી હશે
અમારા મોટા થવાની ચિંતા તેમને સતાવતી હશે
મમ્મી તો પિતાજીના કામ માં સાથ આપતી
બધોજ ભાર પોતાના માથે રાખતી।

ન રહી શકી અમારી વચ્ચે વધારે
એને લઇ જતાં હું જોતી રહી દ્વારે
જાણે ઘરનું ઓજસ જ જતું રહયું
અમને બધાને પાછળ રડતું મૂકી ગયું।

બાપુજી ને અમે મોટાભાઈ કહેતા
ત સદૈવ બીજા ને કહેતા રહેતા
'છોકરીઓ ના ઘર નું હું કદી ના ખાઉં'
આજ વાત અમારા માટે રહેશે હંમેશા હરખાઉં।

હંમેશા તેઓ મદદ માટે તત્પર રહેતા
લોકો પણ સદા વખાણ કરતા રહેતા
મજૂરીના પૈસા લેવાનું એકે એમ કહીને ના પાડી
'અમારા માટે કાકાએ કામ માટે કદી ના નથી પડી'

'આવો અમૂલ્ય વારસો અમને મળ્યો' તેના આભારી છીએ
અમે બધા સુખી છીએ અને એનું અનુસરણ કરી રહ્યા છીએ
જીવી તો બધા જશે પણ સ્મૃતિ માં તેમનું સ્થાન કાયમ રહેશે
અમે બધાએ, સમય સમય પાર તેમને યાદ કરી સ્થાન આપવાનું રહેશે।

સ્થાન કાયમ રહેશે Sthan Kaayam
Tuesday, February 7, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 09 February 2017

welcoem manish mehta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 February 2017

welcome mili mehta

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 February 2017

welcome Ďhäřmîk Döşhï Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 February 2017

Rajkumar Agarwal मेडम जी, क्या सोच रही हो? मुझे अपना हमराज बना कर भी देखिए समस्या का समाधान अवश्य मिलेगा See translation Unlike · Reply · 1 · 43 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 February 2017

welcome joy montebon Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 April 2017

welcome shaswat mehta Unlike · Reply · 1 · 4 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 April 2017

welcome manish mehta Unlike · Reply · 1 · 3 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 April 2017

welcome kamaxi shah Unlike · Reply · 1 · 3 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 April 2017

welcome jaini meha Unlike · Reply · 1 · 3 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 April 2017

welcome yash raj Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success