સુખ થી કદી Sukhthi Poem by Mehta Hasmukh Amathaal

સુખ થી કદી Sukhthi

સુખ થી કદી

Wednesday, February 28,2018
5: 28 PM


સુખ થી કદી છલકાયા નહિ
આપત્તીથી કદી ડર્યા નહીં
દુઃખ માં કદી ડગ્યા નહિ
કર્મ કદી ભૂલ્યા નહીં।

વ્યવહાર કદી ચુક્યા નહિ
વાત્સલ્યપ્રેમ કદી ખૂટયા નહીં
સખત મહેનતઅને સેવા ની ભાવના
આવી જ રહી તમારી સદા ખેવના।

સહનશીલતા બા ગુનો થી આપે જીવન બનાવ્યું
બધાને કર્યા સુખી, અને સાદું જીવન અપનાવ્યું
પ્રભુ અમને શક્તિ અર્પે
રહે સુખી અને નિરોગી સર્વે

પ્રભુ અમને જીરવવાની શક્તિ આપે
કરીએ શ્રદ્ધા પુન્યાત્મા સુમન અને અમને સામર્થ્ય આપે
આપના પુન્યાત્મા ને સુખ અને શાંતિ બક્ષે
જ્યા પણ હો પ્રભુ તમને રક્ષે

સુખ થી કદી Sukhthi
Wednesday, February 28, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 28 February 2018

પ્રભુ અમને જીરવવાની શક્તિ આપે કરીએ શ્રદ્ધા પુન્યાત્મા સુમન અને અમને સામર્થ્ય આપે આપના પુન્યાત્મા ને સુખ અને શાંતિ બક્ષે જ્યા પણ હો પ્રભુ તમને રક્ષે

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success