સુંદરતા પણ લાગે વેરાન
ના તડપાવ વધારે
જીવું છું હું તારા સહારે
તાકી રહ્યોછુઁ તારા સંસ્કારે
બસ તું હવે મને સ્વીકારે?
નહોતું બન્યુ આવું પહેલા
હું જોતોજ રહી ગયો ઓલા
કાળા નયન અને નક્ષ અને સુંદર વદન
જાણે લખ લખું આવી ગયું બદન।
ઘણા ઘણા સુંદર ચેહરા જોવા મળે
પણ કોઈ જોડેજ આપણા જીવ મળે
અને મળે એટલે જાણે ભવેભવનો સંબંધ હોય
સર્જાયા જ જાણે એકબીજા માટે હોય।
આવા પ્રેમભર્યા નયન અને તે પણ પ્રેમથી ભરપૂર
જાણે નદી થઇ હોય ગાંડી અને આવ્યા હોય ઘોડાપુર
વખાણ પણ કરવા હોય તો રચવી પડે શબ્દો ની ભરમાર
પણ આપણે તો રહયા "માટી ના માધો" અને ઉપર થી પામર ।
પણ તે હતી તૈયાર સાજન ને શોધવા અને મળવા
મારું મન પણ ટાયર જ હતું જવા માલવા
મેં કરી પહેલ અને મુક્યો પ્રસ્તાવ
તેમને પણ કાહીજ દીદ્ય અને પાસ કરી દીધો ઠરાવ।
પ્રારબ્ધ જ હોય બળવાન
ઘણા કરે સુંદરતા નું ગુમાન
પણ વાસ્તવ માં થતા રહે ઘણા હૈરાન
ખુબ હોય ઐશ્વર્ય અને સુંદરતા પણ લાગે વેરાન।
ઘણા કરે સુંદરતા નું ગુમાન
પણ વાસ્તવ માં થતા રહે ઘણા હૈરાન
ખુબ હોય ઐશ્વર્ય અને સુંદરતા પણ લાગે વેરાન।
ભરત મિલાપ રાવળ સમી ખુબ સરસ Unlike · Reply · 1 · 1 hr
welcome bharat milap Unlike · Reply · 1 · Just now
Peter Baniega Hi tnx pla sa pag accpt sa akn See translation Unlike · Reply · 1 · 5 hrs
ابو طاقية العطيات ابو طاقية العطيات Nies Unlike · Reply · 1 · 4 hrs
welcome dipak soliya Unlike · Reply · 1 · Just now
welcome naresh khatik Unlike · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome jayendrasinh raj Unlike · Reply · 1 · Just now