તું હતીજ સુંદર
મન થી જાણે ગાઢ સમંદર
અમને મળી ગાઢ શીતળ છાંય
જીવન માં તને કેમે ભુલાય
તુજ તો મને ધૈર્ય બંધાવતી
લોકો ની બોલતી બંધ કરતી
મારો વાયુસેના માં હોવાનો ગર્વ કરતી
પણ કહેતા કહેતા રડી પડતી।
'આ મારા હર્ષ ના આંસુ છે'
તને જોઈને તો હું હસું છું
મારું મન રડી પડતું
પણ હું તેની સામે ના કરતો છતું।
દર પહેલી તારીખે હું અચૂક તેને મોકલતો
'હું ખુબજ મજામાં છું' તે તેને સમજાવતો
રાષ્ટ્રીયતા મારા માં ફૂટોફુટ ભરી હતી
નાના પણ ગરીબ કુટુંબ માટે એક કટોકટો હતી।
તે શ્વેત વસ્ત્રો માં ખુબજ શોભતી
રોજ દહેરાસર જતી વખતે ખુશખુશાલ રહેતી
તે મારી સાથે બે વાર રહેવા આવી
આખી દુનિયા નું સ્વર્ગ મારા માટે લાવી।
આજે એ મારી વચ્ચે નથી
પણ તેનું સ્થાન હંમેશા ઊંચું અને તે મહાન હતી
નાના મા પણ તે સંતુષ્ટ
પણ વાત કરતી સ્પષ્ટ।
મને એ ના મળી તું હતીજ સુંદર
મન થી જાણે ગાઢ સમંદર
અમને મળી ગાઢ શીતળ છાંય
જીવન માં તને કેમે ભુલાય
તુજ તો મને ધૈર્ય બંધાવતી
લોકો ની બોલતી બંધ કરતી
મારો વાયુસેના માં હોવાનો ગર્વ કરતી
પણ કહેતા કહેતા રડી પડતી।
'આ મારા હર્ષ ના આંસુ છે'
તને જોઈને તો હું હસું છું
મારું મન રડી પડતું
પણ હું તેની સામે ના કરતો છતું।
દર પહેલી તારીખે હું અચૂક તેને મોકલતો
'હું ખુબજ મજામાં છું' તે તેને સમજાવતો
રાષ્ટ્રીયતા મારા માં ફૂટોફુટ ભરી હતી
નાના પણ ગરીબ કુટુંબ માટે એક કટોકટો હતી।
તે શ્વેત વસ્ત્રો માં ખુબજ શોભતી
રોજ દહેરાસર જતી વખતે ખુશખુશાલ રહેતી
તે મારી સાથે બે વાર રહેવા આવી
આખી દુનિયા નું સ્વર્ગ મારા માટે લાવી।
આજે એ મારી વચ્ચે નથી
પણ તેનું સ્થાન હંમેશા ઊંચું અને તે મહાન હતી
નાના મા પણ તે સંતુષ્ટ
પણ વાત કરતી સ્પષ્ટ।
મને એ ના મળી
તેનું દર્શન હું ના કરી શક્યો અને એને ભુલાવી આંસુઓને ખાળી
મારું મન વિચલિત થાય કોઈને જોવું હું તેના રૂપ માં
મા નું આજ તો સ્વરૂપ છે જે બેજોડ છે જગમાં।
તેનું દર્શન હું ના કરી શક્યો અને એને ભુલાવી આંસુઓને ખાળી
મારું મન વિચલિત થાય કોઈને જોવું હું તેના રૂપ માં
મા નું આજ તો સ્વરૂપ છે જે બેજોડ છે જગમાં।
welcome Elizabeth Ongpauco Unlike · Reply · 1 · 3 mins
welcome Elizabeth Ongpauco Unlike · Reply · 1 · 3 mins
Sanju Patel Matruprem ne naman Unlike · Reply · 1 · 2 hrs
welcome jane aamogawen ascano Unlike · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome kamaxi shah Unlike · Reply · 1 · Just now